________________
અઢારમી સદી
[૪૦] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ
ટેક. ભાષીઓ પ્રભુનું રહિ સનમુખ સિંહાસનથી ઉત્તરી, નમુત્થણું કહે ભાવ આંણુ, સાન આઠ પગ ઉસરી. ધર્મસારથી પદે સુણુઈ, કથા મેઘકુમારની, જ્ઞાનવિમલ પ્રભૂ ગુણની વાખ્યા, પ્રથમ એ અધિકારની. ૮
–ઇતિ કલ્પવ્યાખ્યાનાધિકારે પ્રથમ વ્યાખ્યાનભાસ. અંત –
દૂહા. હવિ સુવિહિત પટ્ટાવલી, જિનશાસનસિગાર, આચારજ અનુક્રમેં થયા, નામ થકિ કહું સાર. એકેકાના ગુણુ ઘણું, કહતાં નાવે પાર,
પરંપરાગમે આવીયા, ધર્મ તણું દાતાર. ઢાલ – તુમ સાથે નહિ બોલું માહરા વાલા હૈ મુઝને વિસારીજી – એ દેશી.
વીર તણે પાટિ જે પહિલા, સેહમગણિ ગુણખાંભુજી, બીજા જ બુસ્વામી કહિઈ, છેહલા કેવલનાંણજી. ત્રીજા પ્રભવગણી વલી ચોથા, શય્યભવ ગણધારીજી, મનકપુત્રને કાજે કીધું, દશવૈકાલિક સારછ. ચશેભદ્વગણિ પંચમ જણે, છઠા સભૂતવિજ્યજી, ભદ્રબાહુ એ ચૌદ પૂરવી, કલ્પસૂત્ર જેણે રચીયા જી. દશ નિયુક્તિ અને ઉપસિગહર, સ્તોત્ર કયું સંધeતેજી, સ્થૂલભદ્રગણું સાતમી પાર્ટ, જેહ થયા શુભતજી. નાગરકુલિ આગર સવિ ગુણને, કેશ્યા જિર્ણ પ્રતિબોધાજી, શીલવંત શિરદાર ભુવનમાં, વિજયપતાકા લીધાજી. આયમહાગિરિ આયસુહસ્તી, તસ પદ અઠમ કહિઈજી, કુમક દેખી સકતી નૃપ કીધા, જિનક૯પ તુલના લહીએ જી. નવ માસ સ્થિતિ સુપ્રતિબદ્ધા, દેઈ આચારજ જાણો, કડી વાર સૂરિમંત્ર જગ્યાથી, કેટીક બિરૂદ ધરાછ. આઠ પાટ લગિ બિરૂદ નિગ્રથનું, હવે દશમા ઇદ્રદિલજી, એકાદશમા દશપૂરવધર, સૂરશ્રી વલી દિનજી. બારસમા શ્રી સિંહગિરિસૂર, તેરસમાં વય૨વામીજી, અંતિમ દશપુરવધરરી, લબ્ધિ અનેક જિર્ણિ પામીજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org