________________
જ્ઞાનવિમલસૂનિયવિમલ [૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૪
જયણે ધરમની ધાવડી વલી જયણું હે ધમપાલણહાર. ઉ. ૨. તપ-જપતા વૃદ્ધિ નીપજે જયણુથી હે હેઈ સુખ તુરત, જય તે જીવ તણું દયા, તે હાઈ દર્શન હે વલી જ્ઞાનસંજતા. ૩ દર્શન જ્ઞાન ચરિત્રનો જિહાં એકઠા હે હેઈ સંગ, જ્ઞાન ક્રિયા શિવ સાધનઈ એડ મોટો હે જયણાને લેગ, ઉ. ૪ તપ જપ કરે બહું આકરા, પણિ જ્યણું હે ન હેઈ ધટ માંહિ,
તે તિલતૂસ પરિ તે હેઈ, સુસઢ પરિ હેઈ જિમ વારિની છાંહિ૫ અંત - યતનાની તમે વ૫ કરે, ટાલી સ્વછંદાચાર રે,
યદ્યપિ ચરિત્રમાં એ નથી, સુસઢ તણે અધિકાર રે, ૧૦ પણિ નિશીથની ચુણિમાં, જયણ ઉપરિ ભણુઓ રે, આ અણ શુદ્ધિ ઉપરિ, બહુ મુનિએ તિહાં સુણીઉ રે. ૧૧ જ્ઞાનવિમલસુરી ઈમ ભણે, સુણ સહું અણગાર રે, સંયમ અભિનવ સુરતરૂ, શિવફલ અનુભવ સાર
ફલિત હેઈ લહિં પાર રે. બ. ૧૨. ઢાલ બાવીસઈ એ ભયે, સુસઠ તણે સંબંધ રે, નિસુણીને નિઃશલ્ય કરે, આતમ અનુભવ બંધ રે
જિમ ટલઈ દુરિતને ધંધા રે સંયમ શિવસુખ બંધ રે. ૧૩.
(૧) પ.સં.૩૨-૧૩, વી.ઉ.ભં. દા.૧૯ પિ.૪. (૩૪ર૧) કલપસૂત્ર] વ્યાખ્યાન [ભાસ અથવા ઢાલબદ્ધ] ૧૭ ઢાળ આદિ- આજ અધિક આણંદા એ દેશી.
શ્રી સરસતી થાઉં, મનવંછિત પાઉં, શ્રી પર્વને ગાઉ હે રાજી. ૧ એ મુઝ મનફલી કરે ધર્મ સમજાઈ, આવી એહ અઠાઇ, સુણે સહુ
ચિત્ત લાઈ હે રાજી. ૨
જ્ઞાનવિમલ વષાણિ, સુણે ભવિજન જાંણ, હાઈ કોડી કલ્યાણ
-
હે રાજી. ૩
–ઈતિ અઠાઈદિન ભાસ. શાસનદેવીય એ દેશી. પુણ્યની પિષણ પવનપજૂષણું, આવિયા ઈણિ પરે જાણીઈ એ, હીઅડલા હર્ષ ધરી, છઠ અઠમ કરી, ઉછર્વે કપ ધરિ થિઈ
એ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org