SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૪૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ પ.સં.૨૯-૯, ર.એ.સો. બી.ડી.૧૦૮ નં.૧૮૭૭. (૩) ૫.સં.૩૦, ડે.ભં. (૪) પ.સં.૩૫-૯, હા.ભં. દા.૮૨ નં.૨૧૬. (૫) ૫.સં.૧૮, હા.ભં. દા.૭૮ નં.૫, આલિસ્ટમાં ભા૨, મુપગ હસૂચી, લીંહસૂચી.] (૩૪૨) + ચાવીસી (૧) પ.સં.૬-૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૨૨. [લીંહસૂચી, હજૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૬૪).] પ્રકાશિતઃ ૧. જન કાવ્યસાર પૃ.૨૯૪-૩૦૩. ૨. વીશીવીશી સંગ્રહ. [૩. ૧૧૫૧ સ્તવનમંજૂષા. ૪. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧] (૩૪ર૩) દિવાળી દેવવંદન અંત - ઈણિ પરં પર્વ દીવાલિકા રે લાલ, કરતા કડિ કલ્યાણ, - જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ રે લાલ, પ્રગટે સકલગુણખાણુ. ભ. ૮ (૧) પ.ક્ર.થી ૯, .એ.ઈ.ભં. (૨) પ.સં.૪–૧૨, હા.ભં. દા.૮૨ નં.૧૬૮. [મુથુગૃહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૨૭૧, ૨૭૨, ૨૭૪, ૨૭૭, ૪૮૫, ૫૪૮).] (૩૪૨૪) [+] [એકાદશ] ગણધર સ્તવરૂપ દેવવંદન (૧) પ.સં.૧૩-૧૩, હા.ભં. દા.૮૩ નં.૧૬૮. (૨) પ..૪થી ૯, જૈ.એ.ઈ.ભ. [મપુગૃહસચી, હેરા સૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૪૦૬).] [પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા તથા અન્યત્ર] (૩૪૨૫) + મૌન એકાદશીનાં વવંદન [હાપ્રસ્ટ, મુપુન્હસૂચી, લીંહચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૬૦, ૨૭૪, ૪૨૪, ૪૯૪, ૫૪૧).] પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા. [તથા અન્યત્ર.] (૩૪ર૬) [+] કલ્યાણમંદિર સ્તોત્ર ગીત આદિ – રાગ જયજયવંતી. કુશલસદન જિન, ભાવિ ભવભયહરન, અશરનશરન જિન, સુજન બરનત હૈ. કુ. ૧ ભવજલરાશિભરન, પતિતજનતાતતરન, પ્રવહન-અનુકરન, ચરણસરોજ હૈ. કુ. ૨ કમઠ અસુર માન, ધૂમકેતુને સમાન, મહિમકે નિધાન જ્ઞાન, પાસ જિનરાજ હૈ. કુ. ૩ સકલતીરથ પ્રધાન, જસ ગુનગન પ્રમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy