________________
- જયર–જેતસી [૮] જૈન ગૂર્જર કવિએ જ
સષર આચાર પ્રરૂપ્યૌ સાધનજી, મનક તાર્યો નિજ પૂત્ર. ૭ અં. સંવત સતર સતતમે સમજી, વાકાનેર મઝાર; પાઠક પુચકલસ સિષ્ય જેતસીજી, ગીત રચ્ય સુખકાર. ૮ અ. -ઈતિ દશવૈકાલિક દસમાં અધ્યયન ગીત.
(૧) સં.૧૭૯૬ ચિ.વ.૮ પં. ભીમરાજ લિ. ૫.સં.૬, અન્ય સઝાયાદિ - સાથે, અભય. નં.૨૧૫૯. (૨) સં.૧૮૭૬ જે.વ.૫ વીકાનેર દૌલતસુંદર લિ. પ.સં.૭, જય. નં.૧૧૧૩. (૩) સં.૧૭૫૮ શાકે ૧૪૨૩ ગ્રા.વ.૮ લિ. ચારિત્રકીતિ . પ.સં.૪, અભય. નં.૪૧૧. (૪) પ.સં.૪-૧૩, બાલ, હૈિ જૈસા સૂચિ ભા.૧ (પૃ. ૨૮૩, ૧૯૩).]
[પ્રકાશિત ઃ ૧. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. સઝાયસંગ્રહ, પ્રકા. એ. એમ. ઍન્ડ કંપની. ૩. જૈન વિવિધ ઢાલ સંગ્રહ.] (૨૦૬૧ ખ) દશવૈકાલિક ચૂલિકા ગીત
[કદાચ ઉપરની કૃતિની સાથે જોડાયેલ ગીત જ હેય. છેલ્લે ૭૬મો કડીક્રમાંક એ કારણે હેય.] આદિ
ઢાલ ધન્યાસિરી. દશવીકાલક સૂત્ર સુહામણો રે ર સજજ ભવિ સામિ, અંત નવ નવ મંગલ પુન્યલસ સદાજી, જયતની જય જય રંગ. ૭૬
(૧) પ.સં.૪–૧૩, બાલ. (ઉપરની કૃતિ સાથે). (૨૦૬૨) અમરસેન વયરસેન ચંપાઈ ૨૭૭ કડી ૨.સં.૧૭૧૭ [સં.
૧૭૦૦] દિવાળી જેસલમેરમાં આદિ– જિનમુષકમલવિલાસિની, સમરૂં સરસતિ માય;
અમર વયર ચરિત કહ્યું, દાન પૂજા દીપાય. અંત – સંવત સતરઈ દેવાલી દિનઈ રે, જેસલમીર મઝાર;
શ્રી જિનરત્નસૂરિ વિજયરાજ રે, શ્રી સંઘ જયકાર. ૭ ગુરૂ શ્રી પુણ્યકલશ સુપસાઉલઈ રે, સંબંધ રચ્યઉ એ સુચંગ; અધિકઈ ઉ૭ઈ મિચ્છામિ દુક્કડુ રે, જાઈ જયરંગ સુરંગ. ૮ આજ ઉચ્છવ રંગ વધામણું રે, ટેલીયા દુખદેહાગ; સુણતાં ભણતાં સરસ સંબંધ ભલઈ રે, અવિચલ સુષસોહાગ. ૯ –ઇતિ શ્રી અમરસેન વયરસેન ચતુપદિકા સંપૂર્ણ
(૧) પ.સં.૧૧-૧૫, રે.એ.સે. બી.ડી.૨૯૬ નં.૧૮૬૩. (૨) સવ. ગાથા ૨૭૭, ઢાલ લોકગણને ગ્રંથાગ્રંથ ૩૯૨, સંવત્ ૧૭૮૮ વષે મિતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org