SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૭] જયરંગ– જેતસી. શ્રી શ્રી સુંદર સૌભાગ્યગણિ શિષ્ય સકલપંડિતપ્રવર પંડિત શ્રી ૫ શ્રી ખૂશાલસૌભાગ્યગણિ તસ્ય શિષ્ય પયપંકસરરૂહસેવિત રંગસૌભાગ્ય લીખીતાયં શ્રી શ્રી પાલરાસ સંપૂર્ણ. શ્રીભવતુ. ૫.સં.૫૧–૧૪, આકર્ભ, (૭૦) ગ્રંથ ગાથા સર્વગ્રંથ ચેપઈ ૧૯૦૦ સંવત ૧૮૮૩ રા શાકે ૧૭૪૮ પ્રવર્તમાન કાર્તિક માસે શુકલપક્ષે દશમ્યાં તિથૌ ગુરો લિખિતમ. પ.સં. ૯૪–૧૧, પોપટલાલ પ્રાગજી કરાંચીવાળા પાસે. (૭૧) સંવત ૧૮૮૦ના વર્ષે ફાળુન માસે કૃણપક્ષે દ્વિતીયા તીર્થો ચંદ્રવાસરે લખીકૃતઃ શ્રી ચડાયરે. શ્રી રાજેલા પાર્શ્વનાથજી પ્રાસાદાત્. શ્રી કલ્યાણમસ્તુ. ચોથા ખંડ, ૫.સં.૩૭–૧૫, મારી પાસે. [કેટલૅગગુરા, મુપુગૃહસૂચી, લી હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૮૮, ૧૫૯, ૨૨, ૨૩૬, ૨૪૭, ૨૫૧, ૨૭૦, ૨૭૫, ૪૯૯, ૫૦૦, ૫૦૧, ૧૪૩, ૫૭૮, પ૯૬, ૫૯૮, ૬૧૮).] પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણક. [૨. પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર. ૩. ચિત્રમય શ્રીપાળ રાસ. ૪. વિનયસીરભ.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪–૨૦, ભા.૩ પૃ.૧૧૦૩-૧૦. “પંચકારણ સ્ત. ૨.સં.૧૭૩૨ કરેલો તે પછી ૧૭૨૩ કર્યો છે તે આંકડાને વામગતિએ વાંચીને કર્યો જણાય છે. તો એ રીતે વાંચતાં “સૂર્યપુર ચૈત્યપરિ. પાટીને ૨.સં.૧૯૮૯ નહીં પણ ૧૬૯૮ ઠરે.] ૮૩૮. જયરંગ– જેતસી (ખ. જિનભદ્રસૂરિશાખા નયરંગ-વિમલ વિનય-ધર્મમંદિર-પુણ્યકશિશિ.) (૨૦૬૦) ચતુવિધ સંઘ નામમાલા ૨.સં.૧૭૦૦ શ્રાવણ જેસલમેર (૧) ૫.સં.૯, બાલોત્તર ભં. (૨૦૬૧ ક) [+] દશવૈકાલિક સર્વ અધ્યયન ગીત [અથવા સઝાય] ૨.સં. ૧૭૦૭ વિકાનેર આદિ ઢાલ દીવાલી દિન આવિયો એહની. ધરમ મંગલ મહિમાનિલ, ધરમ સમે નહિ કેય; ધરમ સુધઈ દેવતા, ધરમેં શિવસુખ હાય. જીવદયા નિત પાલિયે, સંજમ સતર પ્રકાર; બારે ભેદે તપ તપ, ધરમ તણે એ સાર. ૨ ધ. જિમ તરૂવર ફૂલડે, ભમરો રસ લે જાય; તિમ સંતોષે આતમાં, જિમ ફૂલ પીડ ન થાય. અંત – શ્રી સિજજભવ ગણધર એ રાજી, દશવીકાલડા સૂત્ર; هي ع ب Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy