SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ અઢારમી સદી [૨૯] જયરંગ– જેતસી. ભાદ્રવા વદિ ૨ લિખિત પં. જહેમેન પ.સં.૩૯, ૫.ક્ર.૧થી ૧૧, અનંત. ભં-૨, (૩) સં.૧૭૭૪ શાકે ૧૬૩૯ પ્રકા.શુ. ઇશાલી મથે વા. ચારિત્રચંદ્ર શિ. સુમતિશીલેન લિ. પ.સં.૧૫-૧૪, વિ.કે.ભં. નં.૪પ૦૨. (૪) પ.સં. ૪–૨૩, વિકે.ભં. નં.૪૫૦૩. (૫) પ.સં.૪-૨૧, જે.એ.ઈ.મં. નં.૧૦૭૮. (૬) પ.સં.૯-૧૭, મુનિ સુખસાગર. (૭) સં.૧૭૨૪ આસોજ વદિ ૯ શ્રી નલલક્ષિકા ગ્રામે શ્રી બુખ જિનભદ્રસૂરિશાખાયાં ઉ. પુણ્યકાસગણિમણીનાં શિષ્ય પં. શ્રી જયરંગગણીના શિષ્ય તિલકચંદ્રણ ગણિના ચતુપદિક લિ. પં, અમરસીયુનેન ચતુમસી વિહિતા લુણઆગેત્રમંડન થા.. સાહ શ્રી રતનસી પુત્રરત્ન સાહા કુંઅરપાલ પુત્રરત્ન લાખણસી ખીમરાજ સુરિજમલ દયાલદાસ દેવીદાસ સપરિવાર પડનાથ. ગં.૪૨૫, એક ગુટકે, નાહટા. સં. [મુથુગૃહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૫૯૪).] (૨૦૬૩) + કયવના શાહને રાસ [અથવા ચોપાઈ] ૩૧ ઢાલ પ૬૨ કડી ૨.સં.૧૭૨૧ વિકાનેરમાં દૂહા, સ્વસ્તિ શ્રી સુખસંપદા, દાયક અરિહંત દેવ. સેવ કરૂં સુધે મને, નામ જપું નિતમેવ. સમરૂં સરસતિ સ્વામિની, પ્રણમું સદગુરૂ પાય, કેવના ચોપાઈ કહું, દાનધર્મ દીપાય. પ્રથમ વહી દૂર મંડીઈ, શ્રી ગૌતમસ્વામિની લબ્ધિ, સુરગુરૂ અકુમારજી, મંત્રીશ્વરની બુદ્ધિ, અખંડ અખૂટ ભંડાર સવ, શાલિભદ્રની રિદ્ધ, કેવના સભાગ તિમ, નામ લિયાં રિધ સિદ્ધ. વારે શ્રી મહાવીર, શ્રી શ્રેણિક કરેં રાજ, ભેગી ભમર એ નર હુઆ, સાયં આતમકાજ, અંત - સાધુગુણ ગાતાં હે હીવડે ઉલયૅ ત્રીસમી ઢાલ રસાલ બે કર જોડી હે જયરંગ ઍમ કહે, કરૂં વંદના ત્રિકાલ. ૧૧ ચારિત્ર પાલે હે સૂધ સિંહ કર્યું. રાગ ધન્યાસિરિ ઢાલ ૩૧ શાંતિ જિન ભામણે જાઉં –એ દેશી. ધનધન સાધુ નમું કર જોડી, જિણ માયામમતા છોડી. બે. ૧ ધ.. તપજપ કરી કાયા સેસી, હેસી સિદ્ધ પામો. બે. ૨ ધ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy