SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૯] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ કલા જગજસુકારણ કામદારણ મોહવારણ જિનવર, દુઃખ-કેડિટાલણુ સુખકારણુ વંછિત પૂરણ સુરત; શ્રી વિનયવિમલ કવિરાજ સેવક ધીરવિમલ પંડિતવરે, તસ સીસ પ્રણમઈ શાંતિ જિણવર નવિમલ જયજયકરો. ૮૧ –ઇતિ શ્રી શાંતિ જિન સ્તવન સંપૂર્ણ (૧) સંવત સત્તર સઈ સહી સત્તાવન અધિકાંતે લહી, ચૈત્ર ઊજલી ચઉદશ ઘંન સ્તવન લિખ્યું અતિશે પવન. ૧ પાટણ માઠા પવિત્ર ગાંમ, અબાદત્ત બ્રાહ્મણનું નામ, તેણે સ્તવન લિખ્યું અતિ ઉલ્લાસ, ભણે સુણે તેની પિચે આસ. ૨ ગ્રં.૧૩૫, પ્રકા.ભં. (૨) સં.૧૭૫૭ લિ. પ.સં૨૩-૧૫, તા.ભં. દા.૮૨ નં.૦૮. [બને એક જ પ્રત હોવાની શક્યતા છે.] પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧ પૃ.૯૩. (૩૪૧૨) + જબુ રસ ૩૫ ઢાળ ૬૦૮ કડી ૨.સં.૧૭૩૮ માગશર સુદ ૧૩ બુધ થિરપુર(થરાદ)માં આદિ – દૂહા. પ્રણમી પાસ જિણંદના, ચરણકમલ સુષકાર, જંબુસ્વામી તણે કહું, સરસ કથા-અધિકાર. શીલવ્રત પહિલાં ધરી, કરપીણ જિણિ કીધ, રાગ ઠામિ વરાગી, અકલ કહાંણું કીધ. જબૂ છેહલે કેવલી, જે આ ભરત મઝારિ, સેભાગી મહિમાનિલે, સીલવંત સિરદાર. પ્રભ પણિ પ્રતિબુઝવ્યો, પંચ સયાં પરિવાર, શ્રી સહમ ગણધાર તણે, પુણ્યવંત પટધાર. ભવિજનનિ ભણવા ભણું, તાસ સંબંધ કહેસિ, આઠે કન્યાની કથા, શાસ્ત્ર થકી લવલેશ. અંત - ઢાલ, શાંતિજિનેસર ભામણઈ જાઉં – એ દેશી ધનધન જ બૂ મુનિવર રાય, હું પ્રણમું તલ પાયા બે કંચન કેડી કામિની છોડી, સંયમ સું મન લાયા છે. ધ. ૧૧ શીલવંત સિર મુગટ વિરાજિત, જગ જસવાદ ગવાયા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy