SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૩૯૦] જૈન ગૂર્જર કવિએ : ૪ ૧. ૧૫ સેાભાગી ગુણવંત મહામતિ, નામૈિં નવનિધ પાયા છે. ધ. ૧૨ તપગચ્છનાયક સર્વિસુખદાયક, શ્રી વિજયપ્રભસૂરિરાયા છે, જસ આણા મનવંછિત પૂર, કલ્પતરૂની છાયા મે. ૧. ૧૩ આચારય (અ. પ્ર) વિજયરત્ન સુરીસર, મુનિજન તે સુખદાયા છે, જસ પ્રતિભા સિંહનાદ સીર્તિ, વારિ હારિ મનાયા છે. ધ. ૧૪ તપ(તસ)ગઈ શેાભાકારક જણા શ્રી નવિમલ કવિરાયા છે, કલિયુગમાં પૂરવ મુનિ ઉપમ, સમરસપૂરિત કાયા છે. સ પ્રતિ વિજયમાન તસ સેવક ધીરવિમલ કવિરાયા છે, તસ વક નવિમલ મતિ સુ, જમ્મૂ ગણધર ગાયા છે. ધ. ૧૬ પાંત્રીસે (પાંચસે) ઢાäિ કરી રચી, રાસ સરસ અધિકારી મે, શ્વેતાજનને અતિ સુખદાયક, થિરપુર નયર મઝારિ બે, ધ. ૧૭ વસુ, કૃશાનું, જલનિધિ, સસી વ`ઇ એહ રચ્યા સુપ્રમાણે છે, માશી` સિત તેરસ દિવસે, શશીસુતવાર વખાણિ છે. ધ. ૧૮ કુશલવિય પંડિત સંવેગી, તાસ કહણુથી કીધા છે, જ ભૂસ્વામિ તણા લિવલેશે, એહ સંબંધ મિ’ સીધે ખે. ધ. ૧૯ એહ નીસુણા દ્રઢસીલ જે થાવે, તાસ જનમ સુપ્રમાણા ખે, ભણતાં સૂણતાં મંગલમાલા, નિતુનિતુ કાર્ડિ કલ્યાણા. બે. . ૨૦ ધનધન જમ્મૂ મૂનિવર રાયા. —પતિ શ્રી જંબૂ કુમાર રાસ સંપૂર્ણઃ સ`ગાથા ૬૦૮. ગ્ર^થાગ્રંથ શ્લેાકમાન સંખ્યા ૧૨૩૫. (૧) સં.૧૭૮૬ શાકે ૧૬૧૧, ૫.સ’૨૪-૧૭, લા.લ'. ન.૪૦૦. (૨) સં.૧૭૮૬ કા.શુ.પ બુધે નવાનગર મધ્યે લિ. આચાય ભાગચંદુજી શિ. ઋ, વિજૈરાજેન લિ. પ.સ.૧૯-૧૭, રાજકેટ માટા સંધ ભ. (૩) સં.૧૭૮૭ ચૈ.કૃ.૮ રિવ. ૫.સ.૩૪૧૩, લા.ભ. ન.૩૯૯. (૪) ૫. કૃષ્ણવિજય શિ. પ. કપૂરવિજયેન લ સ`,૧૭૯૧ ભાદ્રશુ.૧૧ ગુરૂ કનકાવતી નગરે. ૫.સ.૧૮-૧૮, ઝી. પેા.૩૭ ન’.૧૭૫. (૫) ૫.સં.૨૭-૧૫, ઝી પો.૩૭ નં,૧૭૪. (૬) લિ. ૫. હંસરત્નગણિના અહિમ્મદાબાદ વાસ્તવ્ય ઉપદેશવ વિભૂષણ ચતુર્થાં વ્રતધારક સુશ્રાવક સેાની ખીમચંદ તસ્ય ધર્મપત્ની સુશીલા શ્રાવિકા રહીખાઇ પનકૃતે. પ.સં.ર૯-૧૩, હા.ભ, દા.૭૯ ન’.૩. (૭) પુ.સ’.૩૦-૧૪, હા.ભ`. દા.૭૯ નં.૪, (૮) સ’,૧૭૯૯ કા.વ.૩ લિ. ૫.સ.૨૨-૧૭, વી.ઉ.ભ ́. દા.૧૭. (૯) સ.૧૭૮૭ ભા.શુ૧૦ બુધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy