________________
જ્ઞાનવિમલસૂરિ–યવિમલ [૩૮૮]
જૈન ગૂર્જર કવિઓ: ૪
એ દેશી.
ભવિ ધરાઈ રે ભવિ ઉપનય ચિત્ત ધરિઈ,
તપગછિ અંબરિ તરણિ સમેવડિ શ્રી વિજયપ્રભસૂરિ કરી, જેહની આણ કુસુમચી માળા, શેષા પરિ સિરિ ધરીઈ રે. ૧૦ જસ અભિધાન મૃગાધિપ નિસુણું પ્રતિવાદી ગજ ડરીઈ, અહનિસિ કીર્તિકની ગ૭પતિ ત્રિભુવનમંડપિ ફિરીઈ રે. ૧૧ વિદ્યાગુરૂ વલી અમૃતવિમલ કવિ, વિમલ મનિ ધરીd, જસ હિતસીખ સુણીનઈ સાચી, ભવિજન હિડઈ ઠ(વ)રી ઈ. ૧૨ વિનયવિમલ કવિરાજશીરામણિ, સુવિહિત મુનિ ધુરંધુરીઈ, ધીરવિમલ પંડિત તસ સેવક જસ યશ ત્રિભુવન ભરી. ૧૩ શ્રી નવિમલ વિબુધ તસ સેવક, તિણ એ ઉદ્યમ કરીઈ,
એ ઉપનય ભણતાં વલી સુણતાં મંગલકમલા વરીઈ રે. ૧૪ ભાવિ. (૧) પ.સં.૧૫, પ્ર.કા.ભં. (૨) સં.૧૮૦૭ ક. ૧૧ રવિવારે. ૫.સં. ૨૪–૧૦, ધો.ભં. (૩) ૫.સં.૩૦-૯, ગે.ના.
- પ્રિકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.ર.] (૩૪૧૧) + શાંતિજિન સ્તવન ૪૧ કડી .સં.૧૭૩૬ અસાડ વ.૯ શુક્ર
વાર દહિઓદરપુર દૂહા. ચંદ્રકિરણ પરિ ઉજલી, શ્રી જિનવરની વાણી, તે સમરી મનિ સારદા, લહીઈ અવિરલ વાં. બાર ભવભેદઈ કરી, સ્તવશું શાંતિ નિણંદ,
પરિધલ ધનકશું સંપજઈ, પાઈ પરમાણંદ. અંત – દહિઉદરપુર-મંડણે એ, જયજય અચિરાનંદ,
?' શ્રી શાંતિ જિસરૂ એ. ૭૭ તપગચછન્તરણિ સમોવડઈ એ, શ્રી વિજયપ્રભસૂરી,
છે. રાજઈ જિન ગાઈએ એ. ૭૮ સંવત સંયમ ભેદ મ્યું એ મુનિ ગુણ વરસનું માન,
લહા ઈણિ ભેદ મ્યું એ. ૭૯ માસ આષાઢ તણું કહીએ, વદી નવમી ભગુપુત્ર,
વારઈ જિન સંઘુ એ. ૮૦
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org