SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૮] જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ જિમ ગજમાં એ રાવણે, જિમ તનું માંહિ વરાંગ. તરૂ માંહિ જિમ કલ્પતરૂ, તેજવંતમાં ભાણ, પંખીમાં જેમ ગરૂડ ખગ, જિમ ચક્રી નરરાણ. જૈન ધર્મ જિમ ધર્મમાં, ઓષધમાં જિમ અન્ન, દાતામાં જિમ જલધરૂ, જિમ પંડિતમાં મન. ગ્રાંગણમાં જિમ ચંદ્રમા, મંત્ર માંહિ નવકાર, સગલા ભવ માંહે ભલે, તિમ નરભવ-અવતાર. બધિ લાભ નીમી સમો, દાખ્યો નરભવ એહ, તે હાર્યો નવ પામીઇ, જિમ નિધિ દુર્ગત ગેહ. વિપ્રજિમણ તિમ પાશકાર, ધાનરાશિ ને જય, રયણ, સુમિણ ને ચક્ર હરિ, ઝૂ સર પમાણુ'. વિકજિમણનો દાખી, પહિલે એ દષ્ટાંત, સુણજ્ય તેહ કહું હિવઈ, આલસ મુંકી સંત. ૧૦ પહિલા સિદ્ધ કષઈ કરી, નરભવ ઉપનય સત્તરિ, તે ખરી પ્રાકૃત ગાથા બંધ છઈ એ. તસ અનુસારિ એ કહ્યા, ઉપનય સઘલાં તે તિહાં લહ્યા, ઈમ કહ્યા વિજનને ભણવા ભણી ઈ. ઉત્તરાધ્યયનિ દોષીયા અન્ય ગ્રંથઈ છે બહુ સાખિયા, ભાષિયા નયવિમલે ઊલટી ધરી એ. દૂહા – ઈણિ પરિ ભાવ કરી ભણી એ ભવિજન સજાય, અંતગત ઉપનય લહે, જિમ સમાધિસુખ થાય. શ્રી ઉપદેશપદે અછે, એને બહુ અધિકાર, તિમ આવશ્યક ચૂણિમાં, ઉપનયને વિસ્તાર. બીજઈ પિણ ગ્રંથઈ છે, નરભવ દસ સંબંધ, ભાવિક કાજિ ભણવ ભણ, કીધે પ્રાકૃતબંધ. વચનકલા તેહવી નહી, પણિ ઉપનય એહ માંહિ, સજન સગલા એહનઈ, આદરસ્વઇ ઉહિ. એકવીસે ઢાલે કરી, એને બાંધે બંધ, વિસય બહેતરી એહની, ગાથા પ્રાકૃત ધ. અંત – ઢાલ રાગ ધન્યાસી. થણીઉં થgઉં રે મઈ રામ મુનીસર થણીઉં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy