________________
જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪
(૧) વસ્તુ ૧ લેક ૬૦૫ સર્વગાથા (?)૨ ઢાલ ૧૪ દૂહા ૪૭ સઝાયઃ સંપૂણે લિપીકૃતઃ કૃતધ્ર પં. શ્રી ધીરવિમલગણિ ચરણસહસ્ત્રપત્રપરાગ-પરભામ-રસિક-મનમધુકરાયમાણુ પંડિત નથવિમલગણિના ઇતિ મંગલમાલિક બાલિકાયદાવિંગતુ સદા સહદયહૃદયેષ્યિતિ શ્રેય. ૫.સં.૧૭૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૮૧ (કવિહસ્તલિખિત) (૨) ૫.સં.૨૧–૧૪, હા.ભં. દા.૮૨ નં.૨૨૪. (૩) સં.૧૭૮૭ દ્વિભાશુ-૩ ચંદ્રવાસરે. ૫.સં. ૨૬-૧૩, ડા. પાલણપુર દા.૩૯ નં.૪૩. [જૈડાપ્રોસ્ટા, રાહસૂચી ભા.૧]
પ્રકાશિત ઃ ૧. દયાવિમલજી જૈન ગ્રંથમાલા નં.૧૦. (૩૪૦૯) પાશ્વ જિન સ્તવન કડી ૮૫ ર.સં.૧૭૨૮ આદિ- જય જૈન જગદંબિકા, જયવંતી મૃતદેવિ,
ચંદ્રકિરણ પરિ નિર્મલી, તે સરસતિ પ્રણમવિ. ૧ સરસ વચન વર મુઝ દિઉ, કૃપા કરી ગુરૂરાજ,
દસ ભવ પાસ નિણંદના, જગિ ગાજઇ જસ આજ. ૨ અત
કલશ ઈમ વિશ્વમંડન દુરિતખંડન પાસ જિનવર સંથ, સઇ સતર સંવત સિદ્ધિ લોચન વર્ષ હર્ષ ધરી ઘણે. શ્રી વિનયવિમલ કવિરાજ સેવક ધીરવિમલ પંડિતવર, તસ ચરણ-પંકજ રેણુ-મધુકર નવિમલ જયજયકરો. ૮૫
(૧) ૫.સં.૫૧૩, વી.ઉ.ભં. દા.૧૭. (૩૪૧૦) [+] નરભવ દશદષ્ટાંત સ્વાધ્યાય ૨૧ ઢાળ ર૭૨ કડી ,
૧૭૩૪ પહેલાં આદિ – વિપ્રાક્ષ ધાન્યાનિ દુરદર ચ, રતેંદુપાન કિમ ચક્રવેધક
કુર્મો યુગ સ્વાપરમાણુરૂપ, દષ્ટાંતમેતન્મનુજ–લાભે.
એ દશપિ દષ્ટાંતાઃ સાપનયાઃ પ્રાકૃત ભાષામાં લિખતે. દૂહા – પ્રેમે પાસ જિણુંદના, પદપંકજ પ્રણમેવિ,
સાનિધકારી સારદા શ્રી સદગુરૂ સમરવિ. દસ દષ્ટાંતે હિલો, માનવને ભવ એહ, પામી ધર્મનઈ આદરઈ, અહલ ગમાવઈ તેહ. વાર અનંતી ફરસીઉં, એ સઘલ સંસાર, છાલી વાટક ન્યાય પરિ, વિણ સમકિત આધાર. કંચનગિરી ગિરીમાં વડે, નદીયાંમાં જિમ રંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org