SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૭૭] લહમીવિજય ગણવી જોઈએ. વિજયરાજ (અવ. સં.૧૭૪૨)ના રાજ્યકાળમાં રચાયેલી કૃતિ છે ને “અચલ લોચન' એ શબ્દોને વામગતિએ વાંચતાં ૨૭ થાય, માટે એમ જ ગણવું જોઈએ.] ૫૬. લક્ષ્મીવિજય (તા. વિમલહર્ષ ઉ –પ્રીતિવિજય-પુન્યવિજયશિ.) (૩૩૮૫) શ્રીપાલ મયણાસુન્દરી રાસ ૭૦૯ કડી .સં.૧૭ર૭ ભા. શુ. ખંભાતમાં અંત - તપગmયણે દિનકર સરિ, શ્રી વિજયદાન સુરીંદાજી, તાસ પાટ સોભાકર સુંદર, હીરવિજય મુણદાજી. ૯૭ હીરવિજયની વાણું સુણીનઈ, અકબર આણંદ પામ્યજી; સકલ દેશમાં દયા પલાઈ, ધમ ઉપરિ મન થાજી. ૯૮ પાટ પ્રભાકર ગુરૂ સોભાગી, શ્રી વિજયસેન સવાઈજી, ડલીપતિ સાર્ષિ વાદ કરતાં, કીતિ જગમાં ગવાઈજી. ૯૯ દેવમૂરતિ વિજયતિલક સૂરીસર, જસ મુષ પુન્યમચંદજી, લબધિનિધાન ગુરૂ ગૌતમ સરીપો, નેહ ધરીનઈ નીરજી. ૭૦૦ પાટ સોભાકર વિજયાણંદસૂરિ, સમાગી સિરદારજી, રાય પુન્યાઢ પરિ પુન્ય પુરે, તપક્રીયાઈ સૂર છે, પાટૅ ઉદયે જેણે ભાણે, વિજયરાજ મુણું દેજી, સાલિભદ્ર ધના સમોવડિ, મહિમા જાસ દીણું દેજી. પાઠકપુરંદર મૂરતિસુંદર, નાગર પ્રણમાં પાયજી, વિમલહષ ગુરૂજીનઈ નામઈ, ઉત્સવ અધિકા થાયછે. તાસ શિષ પ્રીતિવિજય મુનિસર, જેડની સબલ જગીસજી, ગુરૂશ્રી પુન્યવિજયનિં પ્રેમિં, હું પ્રણમું નિસિદીસ. ૪ સકલ મનોરથ સહિજઈ ફલીયા, સોભાગી ગુરૂ મલી આજી, ભવભયફેરા દૂરિ કરિયા, ગુરૂથિ સભા વરિયાછે. ષભનયરમાં રહી ચોમાસું, રાસ સંપૂરણ કીધાજી, નવપદને મહીમા બેલંતઈ, મુષ પવિત્ર તે કીટાછે. ૬ સંયમભેદ લોચન નઈ જલધ, એ સંવત્સર જાણે, ભાદ્રપદ સિત નવમિ મૂલ રિષહ, શશિ ધનરાસિં વષાણજી. ૭ શ્રી શ્રીપાલ મયણાસુંદરિને, રાસ રચ્ચે ગુણ જણજી, ઉત્તમ જનના ગુણ બેલંતઇ, જગસભા વિરચાંણી. રંગભરિ એ રાસ ભણીનઈ, જિલ્લા પવિત્ર કહે છે, ૭૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy