________________
દાનવિજય
[૩૬] જૈન ગૂર્જર કવિએ ૪
હર્ષ ધરી ઋદ્ધિ બહુ સિધિ પાયા. ગુણ. ૫ (૧) ખંભાતિ બંદરે લિ. સં.૧૭૬૫ દિવસુદિ ર શની. ૫.સં. ૮-૧૨, તિલકવિજય ભં. મહુવા પો.૧૧. (૩૩૯૩) ચાવીસી આદિ- અકલ પુરૂષ આદીસરૂ, જે જગમ સુરતરૂ સાર, વાલ્લા અંત – દાનવિજય પ્રભુ વીરજી રે સમરૂં ઊગતા સૂર.
(૧) લિ. ગ. ધીરવિજયેન. પ.સં.૧૦-૯, મો.સુરત પ.૧૨૭[લીંહસૂચી.] (૩૩૯૪) [+] મૌનએકાદશી દેવવંદન આદિ – સકલનયર-સિણગાર ગજપુર વર નયર
રાય સુદર્શન તાસ નારિ દેવી જિસિ અપછર, તસ કુખિ અવતાર લીધ, ત્રિહું.ભુવન-વદીતા કુમરપણે એકવીસ સહસ સુખું વરસ વતીતા તેતા વરસ મંડલિકપણું, પાલે અખંડિત આણ,
તે અર જિનવર નામથી, દાન લહે કલ્યાણ. અંત – શ્રી ન્યાંન કલ્યાણ ઈણિ પરિ કરતાં, ભવભયસંકટ ભાજે
તે નમિ જિનવર પ્રણો પ્રેમેં, દાંત સકલ સુખ કાજે. ૭ (૧) સંવત ૧૭૮૨ વૈવિદિ ૧૩ ગુરૌ અહિમ્મદાવાદ નગર મળે લિ. ઝવેરીપાટક ઉપાશ્રયે. ૫.સં.૬-૧૫, હા.ભં. દા.૮૨ નં.૧૨૦. [મુપુગૃહસૂચી. લહસૂચી.]
[પ્રકશિતઃ ૧. દેવવંદનમાલા. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩.]
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૪૪૫-૪૭, ભા.૩ પૃ.૧૩૮૮-૯૨. ત્યાં વિજયરાજશિષ્ય દાનવિજય (જુઓ હવે પછી સં.૧૭પ૬ના ક્રમમાં) અને આ કવિને એક ગણવામાં આવેલા, પરંતુ પિતાને વિજયરાજશિષ્ય તરીકે ઓળખાવતા અને પિતાને વિજયદાન-તેજવિજયના શિષ્ય તરીકે ઓળખાવી વિજયરાજના રાજ્યકાળમાં રચનાઓ કરનાર કવિઓ જુદા જ છે એમ માનવું જોઈએ.
અહીં નેધેલ ચોવીસી' અને “મૌન એકાદશી દેવવંદન'માં કવિનામછાપ માત્ર દાનવિજય” કે “દાન છે. માટે એ કૃતિઓ આ જ દાનવિજયની છે એમ નિશ્ચિતપણે કહી ન શકાય. આ કવિની નામછાપની પદ્ધતિ જોતાં એ એમની કૃતિઓ ન હોય એવો સંભવ વધારે છે.
સપ્તભંગીગર્ભિત વીરજિન સ્ત.”ને ૨.સં.૧૭૭૨ દર્શાવેલ તે ભૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org