________________
અઢારમી સદી
[૩૭]
દાનવિજય (૧) સં.૧૭૪૭ ફા.વ.૬ રવી. ટબા સહિતની પ્રત, ૫.સં.૧૩, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૭૮. [મુરૂગૃહસૂચી] (૩૩૯૨) ૧૪ ગુણસ્થાન સ્વાધ્યાય ૨.સં.૧૭૪૪ ધનતેરસ રવિ આદિ
દૂહા.. ચંદ્રકલા જિમ નિર્મલી, ભગવતી જિનમુખવાસ પ્રણમી સરસતિ સામિણ, દે વચનવિલાસ. ગુણઠાણું ચૌદસ તણે, વિવરી હિસ વિચાર સાવધાન થઈ સાંભલે, ભવિઅણનિ ઉપગાર. બુદ્ધિ થોડી નિ મત ઘણું, ડાં શાસ્ત્ર અભ્યાસ સુશ્રુત સુમતિ પંડિત લહી, ગુરૂથી બુદ્ધિવિલાસ. પરમ તેજવિજ ગુરૂ, અંતરજામી વાસ અમલ વિમલ કેવલ સદા, અરિહંત આતમભાસ. જીવશક્તિ પરસું મિલી, પરણુતિ સેઈ વિભાવ પુદગલ કમવિપાકથી, અનેક અનિત્ય સંભાવ. જીવશક્તિ નિશ્ચલ યદા, આતમ માહિં સભાવ પરમ સંયોગ વિયેગથી, સિદ્ધ તિ સમભાવ. દ્રવ્યાર્થિક એક જ ગુણ, વવહાર્દિ વિહાર
જીવશક્તિ પરણુતિ પણિ, શુદ્ધાશુદ્ધવિચાર. અંત –
રાગ ધન્યાસી ગુણ તણું વેલડી એમ વધારવી, જીવનિ કાજ ફલ એહ આવિં સર્વ સંસારની ભૂમિથી ઊપની, અંકુરી કાર્ય મંડલ લગાવેં. ગુ. ૧ મૂલ ઇક જ્ઞાન શાખા વત સાંભલે, પાનડા બહલ કષાય છપિં આશ્રી સુભમતી કુસુમભર ગંધમાં, થિત પરિપાક ફલપાક દીપિ.ગુ. ૨ નાણ દંસણ ચરિઅ આરોહણું બીજમાં,
તેહમાં અમર ગુણ સુપ પ્રવાદ બીજ તે નવનવી ભાંતિ આસ્વાદી,
સ્વાદનાં અમૃતમય સવાદ. ગુ. ૩ સંવત સતર માલીસ અધિનિ, ધન્નતેરસ દિને સુર્યવારિ ચઊદ ગુણઠાણની વેલડી નીપની, કાઉસગધ્યામિ એ સંભારી. ગુ. ૪ શ્રી વિજયદાનસૂરી શિયમાં ચંદ્રમા,શ્રી તેજવિજય સુધી વિબુધરાયા તાસ પદસેવકે દાનવિજયાભિધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org