SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવિજય [૩૮] જેન ગૂર્જર કવિઓ લીવિજ્ય કહિં ભવિકાજન, શિવરમણ વરેછે. ૮ (૧) સં.૧૭૩૧ વરસે આસો સુદિ ૧૩ શુક્રવાર દિને, પંડિત પુન્ય. વિજયગણિ તત શિષ્ય ગ. લક્ષ્મીવિજય શિષ્ય ગ. શુભવિજય લિષીત.. ઈડર બાઈઓને ભંડર. [પ્રથમ આવૃત્તિ ભાર પૂ૨૫૧–પર.] ભૂ૭. જિનવિજય (તા. દેવવિજય-જશવિજયશિ.) (૩૩૯૬) ધન્ના શાલિભદ્ર રાસ ૨.સં.૧૭૨૭ (૧) ભા.ભં. (૩) ડે.ભં. (૩૩૯૭) હરિબળની પાઈ (૧) ભાવ.ભં. (૩૩૯૮) ગુણાવલી રાસ ૨૭ ઢાળ ૪૮૭ કડી ૨.સં.૧૭૫૧ આસો સુદ ૧૦ સુરતમાં આદિ- સકલસુખદાયક સદા, ત્રેવીસમો જિનચંદ, પ્રણમું પાસ સરખેસરૂ, નામે પરમાણું. વલી સમરૂં મૃતદેવતા, ભગવતિ આદિ જેહ, ગેયમાદિક ગણધર નમેં, હું પણિ પ્રણમું તેહ. શ્રી જસવિજય કેવિકવરૂ, પ્રણમું મનઉલ્લાસ, જેહના નામ થકી સરસ, જિમ લહુ વચનવિલાસ. પુણ્યપ્રભાવે સુખ ઘણું, પુણ્ય ઈષ્ટસંયોગ, પુણ્ય જગ જસ વિસ્તરે, પુજે વંછિતગ. અંત – તપગચ્છ ગિરૂઆ ગચ્છનાયક શ્રી વિજયાણુંદ સુરી, શ્રી વિજયરાજસૂરી તસ પાટ સવાઈ જે તપતેજે દિણંદ. અધિક પ્રતાપે તેહને પાટે વિદ્યમાન વિરાજે, શ્રી વિજયમાનસૂરિ ગછનાયક દેલતવંત દિવાજે. તસ ગભૂષણ કવિસિર ભાગી નાણુ ચરણભંડાર, શ્રી દેવવિજય વાચક વરાગી પાલે પંચ આચાર રે. સતર ભેદ સંયમના પાલક તેહ તણા સિષ્ય સોહે, શ્રી જસવિજય વિબુધચુડામણિ મુઝ ગુરૂ જનમન હે. ૯ મુઝ મત સારૂ સતી ગુણ ગાયા તેહ ગુરૂને સુપસાય, ગુણવંતના ગુણ ભણતાં સુણતાં ઋદ્ધિવૃદ્ધિ પરિ થાય રે. ૧૦. વચનરસે કાંઈ અધિકું ઓછું કહિવાણું હુઈ જેહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy