________________
જિનચ'દ્રસૂરિ
[૩૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૪
૯૫૪, જિનચંદ્રસૂરિ (ખ. જિનરાજસૂરિ–જિનર’ગસૂરિશિ.) (૩૩૮૯) મેઘકુમાર ચાપાઇ ૪૭ ઢાળ ૨.સ.૧૭૨૭ કા.શુ.પ આદિ
દૂહા
અંત
ૐકારસ્વરૂપમય, પરમાં મહાતમવંત કરૂણાસાયર અલખગતિ, મહાવીર ભગવ’ત. કલિમલ-અનલ નિારિવા, સાવન-જલધર-ધાર
કરમ-ભરમ-રજભર-હરણ, પ્રબલ પવન-પરચાર.
સંકટ-તરૂવનભ જિવા, જોરાવર ગજરાજ મદન-કરીકુભ ભેદિવા, કઠીરવ જિનરાજ. સૉંગમ સુર અમરષ ધરી, માસ એ લિંગ સીમ વીસ વીસ ઇગ રચણીયÛ, કીયા પરીસહ ભીમ. અલવ પિણુ તિષ્ણુ ઊરð, કાપ ન આણ્ય ચીતિ દયાભાવ ભાવી મનઈ, તિણિ ઊપરિ કરિ પ્રીતિ. ચરણુ ડસ્યઉ ચ°ડકાસીયઈ, અરૂણુ વરૂણ્યુ કરિ નયન સુરગતિ તે પુહુચાવીયઉ, પ્રતિાધી જિનવાણુ. સેા ધ્યાવું સાસનધણી, પ્રણમી ગુરૂના પાય નામ લીયાં હી જેનઈ, સકલ મનારથ થાય. મહિર કરણે મા ઊપરઇ, લિપિ અભીય સરૂપ સુપ્રસન જિ િમ કર, કવિયણુ કવિત અનૂપ. કેહરિ પરિ' જે આદરઇ, પાલઇ તિણુહી જ રીતિ પહુચઇ તેહિ જ સિવપુરઈ, આઠ કરમ અરિ જીતિ. જાવજીવ શરીરની, લેાયણ ટાલી દેાઇ પરિચર્યા કરવી નહી, કરઉ પરીસહ કાઈ. અભિગ્રહ ધારક એહવઉ, મુનિવર Àઘકુમાર તાસુ ચરિત વખાણિયું, સહુ ભવિક સુખકાર. ઢાલ ૪૭ રાજરમણિ રિધિ પરિહરીએ – એહની જાતિ, સેાભાગી ગુણ-આગલે એ, ગરૂવા મેઘકુમાર મહામુનિવર જયા એ પ્રહ સમ ધ્યાન ધર્યાં થકાં એ, વરતઇ મંગલ ચારિ – મહા. ૧ એ સાઁબધ પરૂપીયા એ, શ્રીમુખ શ્રી મહાવીર મહા. રચીયા ન્યાતા આગમઈએ, સાહસસામિ વજીર. મહા. ૨ ન્યાતા ઋગ વિચારનઈ એ, જાણી લાભ અપાર મ.
૧૧
Jain Education International
૧
For Private & Personal Use Only
૨
3
૧૦
www.jainelibrary.org