SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૭૧]. ધીરવિજય દેવગુરૂ સુપસાયથી સભા સમક્ષ વખાણ્યો રે. ૬૧૪મ. સંવત સત્તર છવીસમે કરી બાદર ચઉમાસું રે, શ્રી જિન શાંતિ પસાઉલે એ રાજસિંહકુમારને રાસ રે. ૬૧૫મઅધિક આણંદ આણુ કરી, આસો સુદી ૨ બીજને દહાડે રે, ભગવારે ગુરૂસેવના મુઝ ગ્રંથ પ્રમાણ પુડચાડે રે. ૬૧૬ મ. તપગચ્છગગન દિવાકરૂ શ્રી વિજયરાજ ગણધારી રે, નામ જપંતાં જેહનું હેઈ દિનદિન લક્ષ્મી સારી રે. ૬૧૭ મ. સાસન તાસ શોભાકર, શ્રી ગુણાનદ ગુરૂરાજ રે, તસ પદપંકજ મધુવ્રત ઈમ જસાદ કહઈ આજ રે. ૬૧૮ મે. પ્રમાદ મદ અજ્ઞાનથી કહ્યું ઓછુ અધિકુ જે રે, સદ્દ પંડિતની સાષિ સે દુકૃત મિથ્યા હેઉ તેહ રે. ૬૧૯ મ. પ્રથમ અભ્યાસ એ માહરે, પિણ મમ કરે ઉપહાસ રે, નૂતન ચંદ્ર તણું પરિ, કવિ દે મુઝ મ્યાબાસ રે. ૬૨૦ મ. રાસ રસિક રાજસિહિને વલી માટે શ્રી નવકાર રે, ભણે ગણે જે સાંભળે તસ ઘરિ જયજયકાર રે. ૬૨૧ મ. (૧) પ.સં.૨૦-૧૩, ડે.ભં. દા. ૭૦ નં.૧૦૮. [પ્રથમ આવૃત્તિ ભા. પ્ર.૨૩૦-૩૧] ૫૩. ધીરવિજય (દ્ધિવિજય-કુંવરવિજયશિ.) (૩૩૮૮) ચોવીસી લ.સં.૧૭૨૭ પહેલાં અંત – મહાવીર સ્વ. રાગ ધન્યાસી. વીર જિસર વંદીઇ, સાસનને સિરદાર, જિનજી, સિદ્ધારથકુલસિંહ, ત્રિસલામાત-મહાર. જિન”. ૧ સકલવાચક-મુગટામણ, શ્રી ઋદ્ધિવિજય ઉવજઝાય, તસ બુધ અવિજય તણા, ધીરાને હે સુખદાય. જિનજી. ૭ (૧) ઈતિશ્રી ગણિ ધીરવિજયકૃત ઉપાસ તીર્થંકરના સ્તવન સંપૂર્ણ. .૨૫. સં.૧૭૨૭ શુદિ ૧૩ રવિ લ. સુશ્રાવકા પુન્યપ્રભાવકા બારવ્રતધારકા નાગબાઈ લખાવીતંપસં.૧૭-૯, પ્રથમનાં ૧૧ પાનાં નથી, ખેડા ભ૩. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૨૩૭-૩૮.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy