SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ચરોાનદ [૩૭૦] ભાષા ભક્તામર કીયા, હેમરાજ હિત હૈત જે નર પઢે સુભાવ સ્થૌ, તે પાવૈં સિવખેત. ૪૯ (૧) ઇતિ શ્રી હેમરાજ-વિચ તા ભક્તામર સ્તોત્ર ભાષા સમાપ્તા. ૧. ૫.૪.૮૫થી ૮૯, એક ચોપડા, મુક્તિ. નં.૨૪૬૮. (૨) પ્રત ૧૮મી સદીની, પ.સં.૪, જિ.ચા. પો.૮૩ ન.૨૧૬૧. (૩) પ.સ.૧૪, જિ.ચા. પો.૮૩ ન...૨૧૭૫. (સાથે જ્ઞાનસાર અને આત ધનનાં પદે આદિ છે.) પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસિંહ માક. (મૂલ સસ્કૃત ભક્તામર સ્તાત્ર', તે પર સિદ્દિચંદ્રગણિકૃત સંસ્કૃત વૃત્તિ તેમજ દેવવિજયકૃત ‘રાગમાલા' સાથે.) જૈન ગૂર્જર કવિઓ: ૪ [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૨૪૬, ભા.૩ પૃ.૧૨૫૬-૫૭.] ૯૫૨. યશાનદ (ત. ગુણાન દશિ.) (૩૩૮૭) રાજસિંહકુમાર રાસ (અથવા નવકાર રાસ) ૧૨૧ કડી ર.સં. ૧૭૨૬ આસા સુદ ૨ માઁગળ બારમાં આણંદ હા. પાસ જિષ્ણુસર પાચ નમી, ત્રેવીસમા જિષ્ણુ ૬, અલિઅવિધન દૂર... હરઇ, આપે પરમાનંદ. સા સારદ મતિ સમરીð, બુદ્ધિ તણેા અથાગ, મૂરખ જન પંડિત હુઇ, તે સદ્ તુઝ પસાય. કનક કમલદલપાંખડી, નિરમલ ગંગાનીર, ભવાદધિ-તારણુ-તરણ ગુરૂ, સાગર વર ગંભીર. એ નિજ ગુરૂ પ્રણમી કરી, સમરૂં શ્રી નવકાર, અડસઠ અક્ષર જેહનાં, સંસાર માંહિ સાર. જિમ દધિ મથતાં નીસરાં, માંષણુ પિંડ સરૂપ, તિમ ચઉદડ પૂરત્ર માંથિી, એહુ જ મંત્ર અનૂપ. પિંગલ ચેાર શૈલી ચઢયો, ધરે એક અરિહંત ધ્યાન, તતષિષ્ણુ માંહિ' પામીઉ, અમરપુરી વિમાન. સાસુ શ્રીમતી મારિવા માંડયો એક જ...ાલ, અહિં હુંતા જે આરા, તે ઇ ફૂલમાલ. અ'ત – શ્રી ગુણુાનદ ગુરૂ સીસ, જસાન હૈં મન પૂગી જગીસ. ઢાલ મહિમા શ્રી નવકારને, યથાશક્તિ જે જાણ્યા રે, Jain Education International For Private & Personal Use Only 3 ૪ ७ ૧૩ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy