SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૭૩] જિનચંદ્રસૂરિ ગરૂવાના ગુણ ગાવતાં એ, સફલ હુવઈ જમવાર, મ, ૩ સાચ વાત હીયઈ ધરીએ, કીધઉ એ પરવાસ મ. ઇષ્ટદેવ-પરભાવથી એ, સફલ થઈ મુઝ આસ. મ. ૪ સેહમસામિ પરંપરા એ, કેટિગણુકુલચંદ મ. સલહી જઈ સાખા ભલી એ, વઈરસ્વામિ મુણિંદ. સુવિહિત ચકચૂડામણું એ, શ્રી ઉધોતનસૂરિ મ. સાવધાન કિરિયા વિષઈ એ, દીપઈ અધિકઈ નૂર. મ. સંવત દસ સઈ અફસીયઈ ૫ટણનગર મઝારિ મ. ખરતર બિરૂદ ઊપાવિ એ, દુર્લભરાજ દુવારિ. મ. ૭ શ્રી જિનેશ્વર સુરજી એ, વિદ્યાબલ સુપસાય મ. તિવાર પછી લોકો મુખઈ એ, ખરતરગચ્છ કહાય. મ. ૮ સવા લાખ શ્રાવક કીયા એ, મિથ્યા કુમતિ મિટાઈ, મ. સાધી ચોસ િગિની એ, શ્રી જિનદત્ત ગુરૂરાય. મ. ૯ પરગટ પરત ખલકમઈ એ, આજ લગઈ દીસાય મ. શ્રી જિનકુશલ સૂરીસરૂ એ, માનઈ રાણાવાવ. મ. ૧૦ સુગર જિણચંદ જગતમઈ એ, ઊધરિ કિરિયા જેર, મ. વિસતારી કરતિ ભલી એ, તપ જપ કરીય કઠોર. મ. ૧૧ અકબરસાહિ પ્રબોધિવઈ એ, જીવદયાપ્રતિપાલ મ. શ્રી જિનસિંઘ સૂરીસરઈ એ, પાયો જશ શાલ. મ. ૧૨ ઘંઘાણુ લિપિ વાચિનઈ એ, અધિક વધારી લાજ મ. વિદ્યાના પારંગમી એ, ગચ્છનાયક જિનરાજ મ. ૧૩ સાહિજહાં સુત જેત જેહનઈ એ, યુગવર-પદવી દીધ મ. વચનકલાયઈ રીઝવી એ, સારઈ હી જસ લીધ. મ. ૧૪ યુવરાજ પદ આપીયે એ, સહથ શ્રી જિનરાજ મ, શ્રી જિનરેગ સૂરીસરૂ એ, વિજયમાન જસુ રાજ, મ. ૧૫ તાસ સીસ ઈમ સંથણઈ એ, શ્રી જિનચંદ્ર સુરિંદ મેઘ સંબંધ સુહામણુઉ એ, સુણતાં હુઈ આણંદ. મ. ૧૬ સંવત સતર સઈ સમઈ એ, સત્તાવીસ વખાણ મ. કાર્તિક શુદિ પંચમિ દિનઈ એ, ચોપઈ ચઢીય પ્રમાણ. મ. ૧૭ જાણુતાં સુણતાં સાંભલ્યાં એ, કીરતિલાછિ મિલાય, મ. આણંદ રંગ વધામણાં એ, નવનિધિં રિધિ સિદ્ધિ થાય. મ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy