SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ હેમરાજજી પંડિત [૬૮] જૈન ગૂર્જર કવિએ ૪ હરિબલ ઋષિના ભાવ શું, છતવિજય ગુણ ગાયા રે. ૨૧ ભાષા ભુજ સંયમ વર્ષ, સંવત સંખ્યા દીધી રે, પિષ શશિ બીજ શનિવારે, હરિબલ ચેપઈ કીધી રે. પર પડિકામણ સૂત્રવૃત્તિ માંહે, ભાષ્ય અધિકાર રે, છતવિજ્ય વિબુધે કહી ચેપઈ સંબંધ વિસ્તારે રે. ૫૩ સુણે સુણાવે ભાવ સું, તસ ધર લીલવિલાસ રે સકલ સંધ તણી સદા, પૂરે શંખેસર આ રે. ૫૪ -ગુણવંતા હરબલ ઘણું. (૧) સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી શ્રી પ શ્રી શ્રી જીતવિજય ગણિ શિષ્યઃ ગણિ જસવિજયેન લિપિકૃત શ્રી. પ.સં.૨૭-૧૬, ભાવ. ભે. (૨) સં.૧૮૧૫ વષે શાકે ૧૬૮૦ શ્રાવણ સુદ ૫ રવિ અજીમગંજ મળે. ૫.સં.૪૦–૧૫, ધો.ભં. (૩) લિ. રવીવિજય શ્રી રાંણા વાસન ભ્રાતૃ પં. મેહનવિજય સ્વહિતાય લિપિકૃતા શુભ ભવતુ. ગુ.વિ.ભં. (૪) માણેક.ભં. (૫) શ્રીમદ્રસભુજગજીંદુ (૧૮૨૬) સંવત્સરેશ્વયુજે માસે ધવલપક્ષેડટમાં કવાટયાં સૌરિવારે શ્રીમન્નવીનપુરે સકલવિઠતશિરેવંત ૪. કમસિંહજી તદ તેવાસી ઋ. માનસિંહજી તલથી ભ્રાતૃણ ઋ. પીતાંબરણ ઇયં ચતુ:પદી સમતુલિલેખ. શ્રીમદ્દ વિપદાંબુજ પ્રભાવતા. પ.સં. ૩૨–૧૩, રાજકોટ પૂ.આ. (૬) ઈદલપુર મથે લખિતં પંડિત શ્રી ૫ શ્રી ગુણવિજયગણિ તત શિષ્ય કેસરવિજય લખિતં. ૫.સં.૩૩-૧૮, પ્ર.કા.ભં. પપ. (૭) ૫. માનવિજયગણિ શિ. ગણિ શ્રી અમૃતવિજય શિ. મ. હર્ષવિજયેન લિ. સં.૧૭૩૨ વર્ષમાહ સુદિ ૯ શુકે બહેનપુર નગરે લિ. ૫.સં.૩૧-૧૭, મેસુરત. પિ.૧૨૧. (૮) પં. દેવવિમલગણિ શિ. પં. કીર્તિવિમલગણિ શિ. ચંદ્રવિમલગણિ શિ. ગૌતમવિમલગણિ. સં. ૧૭૬૪ શ્રા.શુ.૧૩ ગુરૂ. ૫.સં.૨૮-૧૪, ખેડા ભં. દા.૭ નં.૫૪. (૯) સં. ૧૭૬૯ .વ.૭ શૌરીવાસરે. ૫.સં.૨૨-૧૭, સંધ ભં. પાટણ. દા.૭૨ નં.૬૭. (૧૦) ભાં.ઈ. સને ૧૮૭૭-૮ નં.૫૪. [મુપુગૃહસૂચી, હેજે શાસૂચિ ભા.૧ (પૃ.૨૪૫, ૨૫૧).] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૪૬-૪૮, ભા.૩ પૃ.૧૨૫૮.] ૧. હેમરાજજી પંડિત (દિગંબર) (૩૩૮૫) નયચક રાસ (૨) (હિંદી ગદ્ય) ૨.સં.૧૭૨૬ ફ શુ.૧૦ આ મૂળ ગ્રંથ જતાં રસ નથી, પણ હિંદી ભાષામાં ગદ્યવનિકા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy