________________
અઢારમી સદી
[૩૬૭
જિતવિજય સુષદાઈ સમરૂં સદા, પુરિસાદાણિ પાસ, જગવલ્લભ જિનવર નમું, અહનિસિ પૂરઈ આસ. ૧ આદિકરણ આદિસરૂ, મહિમા મેરુ સમાન, શ્રી શેત્રુજય ભેટતાં, વાધઈ અધિકે વાન. . શાંતિ જિસ સમરતાં, પાતિક દૂર પલાય, સુષસંપતિ સવિહુ મિલઈ, અલિવિઘન સવિ જાય. ચાદવકુલ-રયણાયર, નમિ નેમકુમાર, બ્રહ્મચારી સિરસેહરો, જપતાં જયજયકાર. આજ લગઈ જેહને અછઈ, પટ્ટ પરંપર ધર્મ, તે નિત વીરનાં વાંદતાં, દૂર ટાઈ સવિ કમ. સરસ વચન દ્યો સરસતિ, માત મયા કરિ મુઝ, તુઠિ કવિયણ કે ડિનઈ, તિણુઈ સમરી માં તુઝ. બ્રહ્મસુતા જગિ જાણુઈ, સબ ભયભંજણહાર, તુઝ ગુણ કેડિ ગમે અઈ, કહતાં નાવઈ પાર. મુરષ નર પંડિત હુઆ, તુઝનઈ સમરત પેવ, હું તુઝ પય પ્રણમી કરી, કથા સરસ કહું હેવ. ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂ બાંધવ ગુરૂ બુદ્ધિ, કીડીથી કુંજર કરઈ, તે એવું મન સુદ્ધિ. પાંચે તીરથ પ્રણમીઈ, પ્રણમી સરસતિ માય, હરિબલ રાસ રચું હવઇ, સદગુરૂ નઈ પસાય. કિહાં જો કિણ પરિ હુયે, સુષ પામ્ય કિમ તેહ, તે સંપઈ હું કહું, સાંભલ ધરી નેહ. હરિબલ ધીવર જાતિનો, ગુરૂમુષિ જિણવ્રત લીધ,
દયાપ્રભાવઈ દેવતા, સાનિધ સઘલે કીધ. અંત – ઇમ સંયમ તપ જપ કરી, અંતગડ કેવલ નાણે રે,
હરિબલ મુનિ મુગાઁ ગયે, જીવદયા પરિમાણે રે. કરૂણાથી નવનિધિ લહે, જગ માંહે જસ વાધે રે, ઋદ્ધિ રમણ હરિબલ પરિ, પામી આતમ સાધે રે. ૪૮ હીરવિજયસૂરિ ગરપતિ, સીસ સંયમગુણ ભરીયો રે, વરસિંઘ ઋષિ પંડિત ભલા, ઉપશમરસને દરિયે રે. ૫૦ શિષ્યશિરોમણિ તેહના, જીવવિજય ગુરૂરાયા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org