________________
ગુ.૮
જિતવિજય
[૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ સંવત સતરે છવિસામે, આસુ માસ ઉદારે રે, સુકલ પક્ષ દસમી દિને એ, ગ્રંથ કયે સુખકારી રે. ગુ.૪ ખરતરગછ મહિમાનિલે, જુગવર શ્રી જિનરાજે રે, વાદિ-ગજઘટા-ભંજણે, સકલ-ભંજણે સિરતાજે રે. ગુ.૫ બેહિસ્થ વંસે બહેતર સમે, તિણ સમે કે નવિ ગ્યાન રે, પરતબ દીઠે પારખ, જિણ વાચિ લિખી ધંધાણું રે. ગુરુ સાહસિક જિનરાજ જસ, ઓર ન કઈ દૂઉ રે, સાહજહા નર રાહિયે, ઈણ સમો કા સીધ ન દુજે રે. ગુ.૭ ધારદે ધન જનની, ધરમસિહાસાહમલારો રે, ઉપગાર્યા સિરસેહરે, પરદુઃખભંજણહાર રે. તાસુ સીષ્ય સો ઘણી, વિદ્યા બુધ વખાણે રે, ભાવવિજય ગણવર ભલા ગુણજાણે રે. સીજરતન જસુ ગુણ ભર્યા, પંડિત કહુ ચતુરાઈ રે, ગુરૂ શ્રી ભાવવિનય ગણ, સયલ જીવો સુખદાઈ રે. ગુ.૧૦ તાસુ સીસ પાઠક હે ગણિ, ભાવપ્રદ મતિસારે રે, અધકો ઓછો નવિ કહ્ય, શાસ્ત્ર તણે આધારો રે. ગુ.૧૧ વીકાનેર નું ગહગટે, જિહાં ચોવીસરે જિનરાજો રે, તેહ તણે પરસાદથી, મનવંછિત સીઝે કાજે રે. ગુ ૧૨ વર્તમાન ગુરૂ રાજીયે, યુગપ્રધાન જિનચંદે રે,
૫ડાં વંસે રવિ સમો ચિરજી મો મેરૂ દિનંદો રે. ગુ.૧૩ સુધે મન પઈ સુણ, જિકે ચિત્ત લાયે રે, તીયાં ઘર રિદ્ધિસિધિ થીસરે, પુરે મન તણું આસો રે. ગુ.૧૫ એ દછંત સુહાવણે, સુણતાં નવનિધિ થાય છે,
ભાવપ્રદ પાઠક કહે, શ્રી સંઘને સુખદાઇ રે. ગુ.૧૬ (૧) અશુદ્ધ પ્રત, ૫.સં.૨૪, શેઠિયા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૩૬-૩૭.] ૫૦. જિતવિજયતિ. હીરવિજયસૂરિ–વરસિંઘ ઋ.-જિતવિજયશિ.) (૩૩૮૪) હરિબલ રાસ [અથવા ચોપાઈ] સં.૧૭૨૬ પોષ શુ૨ શનિવાર આદિ- શ્રી સરસ્વત્યે નમઃ સકલપંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી
જીતવિજયગણિ ગુરૂજે નમઃ
દૂહા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org