________________
અઢારમી સદી
[૬૫]
માનવિજયગણિ નેધાઈ ગઈ હોવાનું જણાય છે. આથી એ કૃતિ ગુણવિજયશિષ્ય માનવિજયની જ અહીં ગણી છે.]
૪૮. માનવિજય (ગુણવિજયશિ). (૩૩૮૨) નવતત્ત્વ પ્રકરણ બાલા. અથવા વિવરણ
શ્રીમત્ત૫ગણુભ૮, શ્રી વિજયાદસૂરિરાજને તપદેડલંકુર્વતી સૂરિવરે વિજયરાજા. વિબુધવાર ગુણવિજયાંતિષદા બુધ માનવિજયગણિ નાખ્યા, નવતાવટબાર્થો યં લિખિતઃ સ્થાપકારાય.
૨. (૧) ઈતિશ્રી પં. માનવિજયકૃત નવતત્વસૂત્ર અર્થ સહિત ગ્રં.૧૨૦૦, પ.સં.૩૯, બોટાદ. (૨) લ.સં.૧૮૯૩, ૫.સં. ૩૯, લી.ભં. દા.૩૫ નં.૧૧. (૩) ગ્રં.૧૧૫૦, ૫.સં.૧૬, તા.ભં. દા.૩૫ નં.૮. (૪) લ.સં.૧૭૭૯, લે. ૧૩૫૦, ૫.સં.૪૩, લીંબં. દા.૪૧ નં.૩. (૫) પ.સં.૨૧, પ્ર.કા.ભં. (વડાદર) નં.૯૯૪. (૬) ભાં.ઇ. સને ૧૮૬૯-૭૦ નં.૪૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૧, ભા.૩ પૃ.૧૬૨૯. જુઓ આ પૂર્વેના માનવિજય વિશેની સંપાદકીય નેધ.] ૯૪૯ ભાવપમેદ (ખ. જિનરાજસૂરિ–ભાવવિય–ભાવવિજયશિ.) (૩૩૮૩) અજાપુત્ર ચોપાઈ ૨.સં.૧૭૨૬ આ શુ.૧૦ વિકાનેર આદિ – પારસ પ્રણમ્ સદા, સુખસંપતદાતાર,
દાયક સકલ જગતિ મુગતરમણિકાદાતાર. વીણપુસ્તકધારણ, વાહણ જાસુ મરાલ, ચરણકમલ તસુ સેવતાં, આપે વચન રસાલ.
અજાપુત્ર ધરમ કરી, પાંખી લીલવિસ્તાર,
એકથી સુણુ સુદૂ, હરષ ધરી ઉલાસ, અંત – ઢાલ પાસ જિર્ણોદ જુહરિ હે રાગ ધન્યાસી.
ગુણ ગરૂયાના ગાવતાં, લહિ સિવપુરવાસે રે, અજરાયજી મોટો રિષી, જસુ નામે પુગે આણે રે. ૧ અજય સદા રિધસિધ લહ, જસુ નામે સંકટ ભાજે રે, અજય નામ જસ વિસરે રે, રાજમહલમેં રાજે રે. ગુ.૨ શ્રી ચંદ્રપ્રભુ ચરિતથી, રાચ એ અધિકાર રે, લવલેસી માત્ર કરિ કહ્યો, પિણ ચરિત માંહિ વિસ્તારે રે. ગુ.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org