________________
માનવિજયગણિ | [૩૬] જન ગૂર્જર કવિઓઃ ૪ (૩૩૮૧ખ) સઝાય સંગ્રહ
વિનયવચનગ્રહણે રોહા પર સ; જ્ઞાનપૂર્વક ક્રિયાકરણે કાલાસંવેસિકપુત્ર; ખંધકમુનિ; બહુશ્રુતપ્રશંસા; અનાગ્રહે અગ્નિભૂતિ વાયુભૂતિ; ચારિત્ર ફલે તિષકુરદત્ત; ગુરુકુલવાસ; પરિણામશુદ્ધો અર્ધમત્તા; પુદગલવિચારગર્ભિત નારદપુત્ર; પાર્થીવર; લેભવ્રતે વરૂણના ગતગૂઆ; જ્ઞાનગષણાયાં કાલેદાય; પરીક્ષામાં ગાંગેય; સ્નેહે દેવાનંદા; જિનાજ્ઞ; વતારાધન; ઋજુભાવી શિવરાજ ઋષિ; મહાબલ મુનિ; ધૃતાભ્યાસ; વર્ધમાન પરિણામે શંખ; શય્યાદાન; ઉદયનઋષિ; ગૌતમ; વિદઢતાયાં અંબડ; ગુણપ્રશંસા; દઢસમકિતે ગંગદત્ત; કાર્તિકશ્રેષ્ઠી; સરસ્વભાવે મગધપુત્ર; સેમિલ; દક્ષતા; ગૌતમ લૌચારણું; ૩૩ સઝાય – ઈતિ ભગવતિ ભાસ સમાપ્ત.
(૧) લિ. ૧૭૪૩ માગશર માસે શુક્લપક્ષે પ્રતિપદા તિથી ભૂવારે; સ્તંભતીર્થ વાસ્તવ્ય ચેકસી સુમતિ તતસુતા ઉભયકુલવિશુદ્ધા બાઈ કપૂર પઠનાર્થ લખાપિત. ૫.સં.૧૭-૧૩, આ ક.ભં. (કર્તાના સમયની આ પ્રત છે તે કર્તાએ જ લખી યા લખાવી હોય એમ જણાય છે.) [મુથુગૃહસૂચી.] (૩૩૮૧ગ) આઠ મદ સઝાય
[મુપુન્હસૂચી.].
પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૧૩૮. (૩૨૮૧ઘ) શ્રાવકના ૨૧ ગુણ સઝાય ૭ કડી
મિપુગૃહસૂચી.]
પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૭૫. [૨. જેન રત્ન સંગ્રહ. ૩. જૈન સજઝાયમાળા (બાલાભાઈ) ભા.૧] (૩૩૮૧) શ્રાવક બાર વત સઝાય
[મુપુગૃહસૂચી.] પ્રકાશિત : ૧. સ.મા.ભી. પૃ.૬૭. [૨. મેટું સઝાયમાળા સંગ્રહ
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ૨૩૨-૩૪ તથા ૫૯૧, ભા.૩ પૃ.૧૨૪૦૪૩ તથા ૧૬૨૮-૨૯. આ કવિએ “નવતત્વ પ્રકરણ વિવરણ ગુજરાતીમાં વિજયાણંદસૂરિના સમયમાં કરી લેવાની માહિતી ત્યાં બેંધાયેલી તે ખરી જણાતી નથી. કવિની અન્ય કઈ કૃતિ સં.૧૭૨૫ પહેલાંની ન મળતી હાઈ વિજાણંદસરિ (સ્વ. સં.૧૭૧૧)ના રાજ્યકાળમાં કોઈ કૃતિ રચાયાનું શંકાસ્પદ બને છે અને આ પછીના ગુણવિજયશિષ્ય માનવિજયને નવતા બાલાવબેધ' મળે છે તેથી એ કૃતિ જ આ માનવિજયને નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org