________________
અઢારમી સદી
[૬૩]
માનવિજયગણિ
(૧) લ. મુનિ રાજરત્નન શ્રાવિકા રાજ્યકુઅર પઠનાર્થ સહેર. ખંભાત બંદર વાસી સં.૧૮૫૨. પ.સં.૩-૧૨, ખેડા ભં.૩. (૩૩૭૯) સિદ્ધચક ત. ૪ ઢાલ કડી ૨૫ આદિ – હે જાણું અવધી પ્રભુજીને એ દેશી.
છ પ્રણમું દિન પ્રતિ જિનપતિ લાલા શિવસુખકારી અશેષ કહે આસોઈ ચેત્રી તણી લાલા અઠાઈ વિશેષ. ભવિકજન જિનવર જગ જયકાર જિ.
જિહાં નવપદ આધાર ભ. આંકણું. અંત – ઈહ ભ સવિ સૂખ સંપદા, પરભ સવિ સૂખ થાઈ
પંડિત શાંતિવિજય તણે, કહે માનવિજય ઉવજઝાય. ૨૫(૧) સં.૧૮૬૭ જેષ્ટ સુદિ ૧ ગુરૂ ગેરછ માંણુકયરત્નજી શિ. મેંરત્નન ઉંઝા ગ્રામે શ્રાવકા બાઈ મૂલી પડનાર્થ ભણવા સારૂ શ્રી કુબૂ નાથજી પ્રસાદે પૌષધશાલા મ. પ.સં.૨-૧૨, જશ.સં. (૨) સં.૧૯૦૮ ચે.સુ.૧૪ લ. ખેમચંદ વીસનગરે સાધવી સાકરસરીઝ લખાવીનં. ૫.સં.. ૨-૧૨, જશ.સં. [મુરૂગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૫૨૦).] (૩૩૮૦) ગુણસ્થાનગર્ભિત શાંતિનાથ વિજ્ઞપ્તિરૂપ સ્ત, ૮૫ કડી આદિ –
રાગ આસાવરી. શાંતિ જિણેસર જગહિતકારી, વારી જેણે મારિ રે, કમ અશેષ ખપાવિ પેહતા, શિવમંદિર મને હારિ રે. ૧. તું જિન તારક શિવસુખકારક, ભવભયવારક દેવ રે
તે લાયક નાયક દૂ પાયક, સારૂં સુપરિ સેવ રે, તું. ૨. અંત – ઇય પરમ દાની પરમ ગ્યાની પરમ ધ્યાની દ્વાઈઓ
પરમ સુખકર પરમ સમહર શાંતિ જિનવર ગાઈએ તપગચ્છ રાજા બહુ દિવાજા વિજયાણુદ સૂરીસ. ૩
બુધ શાંતિવિજય વિનેય લેશે માનવિજય સુલંકરૂં. ૮૫. (૧) આદિમાં યાનવિજયગણિ ગુરૂને નમસ્કાર કર્યો છે. મુ. ભાણવિજય લિ. સા રામજી સુત સા. સુંદર પઠનાર્થ. ૫.સં.૬-૧૩, હા.ભં. દા.૮૩ નં.૬ ૩. (૨) સં.૧૭૨૯ આસો વ. રવિ રાજનગર માહિ. કર્તાના સમયની પ્રત, ખેડા ભે૨. [મુપુન્હસૂચી.] (૩૩૮૨ક) અઝા (ભગવતી લબ્ધિચરણ આદિ)
(1) પ.સં.૨૨-૧૧, જૈનાનંદ. નં.૩૩૪.
ا
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org