SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ માનવિજ્યગણિ [૬૨] જૈન ગૂર્જર કવિએ જ રૂષભ જિર્ણદા રૂષભ જિમુંદા, તુમ દરિશણ હુયે પરમાણુંદા, અહનિશિ થાઉં તુમ દીદાર, મહિર કરીને કરો યારા. ૧ સુમતિજિન સ્ત. શાંતિવિજય બુધ શીશ, કહે ભવિકા જના હે લાલ. પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરે થઈ ઈકમના હે લાલ. અંત – વીર સ્ત, છ તિમ ભગતને જીતાવે, મૂકાયો મૂકાવે, તરણતારણ સમરથ છે તુંહી, માનવિજય નિત ધ્યાવે. . (૧) લ.સં.૧૮૪૯ માહ દવ ૧૧. પ.સં.૯-૯, આક.મં. (૨) પ.સં. ૧૦-૧૨, આ.ક.મં. (૩) પસં.૧૦-૧૩, આ.કા.ભં. (૪) પ.સં.૮-૧૧, વી. ઉ.ભં. દા.૧૭. (૫) લ. પ્રમોદવિજયેન વડાલી નગરે. પ.સં.૬-૧૫, જૂની પ્રત, પાદરા. નં.૮૯. (૬) સં.૧૮૧(૧)...વદ ભોમે. પ.સં.૧૨-૧૧, સીમંધર, દા.૨૦ .૮૬. [મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૬૪, ૩૧૪, ૪૧૧, ૪૧૪, ૫૯૩).] પ્રકાશિત ઃ ૧. વીશીવીશી સંગ્રહ પૃ.૧૭૨-૧૮૮. [૨. ૧૧૫૧ સ્તવનમંજૂષા.] (૩૩૭૮) ૨૪ જિન નમસ્કાર આદિ– પ્રથમ જિનેસર ઋષભદેવ પ્રણમું સિર નામી પણસય ધનુષપ્રમાણ દેહવરણે અભીરામી. નાભીરાયકુલમંડણે મરૂદેવી જાયે. ચોરાસી લાખ પૂરવ આય સુરનરપતિ ગાય. વિનતા નારી રાજી એ ઋષભલંછને વર પાય યુગલાધમનીવારણ માનવિજય ગુણ ગાય. અંત - વર્ધમાન જિનભાંણ આણ નિજ મસ્તક વહીઈ સીંહલંછન પરે સર્વદા જસ ચણે રહીઈ. ક્ષત્રીયડ ગ્રાંમ નયર સીધારથ ભૂપ ત્રિશલા-રાણી-ઉઅર-હસ હેમવાંન અનૂપ, જીવીત બહુત્તર વર્ષનું એ સાત હાથ તનુ માન, માનવજે વાચક કરે જિનવરના ગુણગાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy