________________
અઢારમી સદી
[૩૬૧]
રાગ ધન્યાસી, ગુરુ તણી વેલડી એ દેશી શ્રી તપાગચ્છનંદનવને સુરત, જાણીઇ તે કિંગ યુગપ્રધાન, જગતગુરૂ ખિરૂદ-ધારી મહિમાનિધી, શ્રી ગુરૂહીરવિજયાભિધાન૮૨ શ્રી જિનસાસન જગિ જયજયકરૂ તાસ પાટિ` હવે સુરગુરૂ અભિનવા, શ્રી વિજયસેનસૂરી પ્રસિદ્ધો, સાહિવર પરષદે વાદ જીતી કરી, ગુરૂસવાઇ જિણિ બિરૂદ લીધે શ્રી વિજયતિલકસૂરીસરૂ તસ પતિ, ઉદયગિરિ ઊગીએ વર દિણુ દે કુમતિમતિતિમિરહર સુમતિ ઉદ્યોતકર,
વિહિત ભવિજન-ચકવય ક્રિષ્ણુ દે. ૮૩ તાસ પાટિ જનાનંદકારી ગુરૂ, શ્રી વિયાણુ દસૂરિ સિહા, જ્ઞાનસમતાદિ ગુણરયણ રાહુલુગિરી, પ્રવર વૈરાગ્યજિત નિરીા. ૮૪ તાસ ગુરૂભાઇ બુધ શાંતિવિજય ગુરૂ, શમદમાદિક ગુણુવંત સંત, જાસ સુપસાંયે... સુરમણિ સમ મિ લહિ,
શ્રી જિનવરમત અતિ લસંત. ૮૫
તાસ વિનયી નયી માનવિજયાભિષે,
વક્રતિ નિજ શકતિ શ્રુત ગતિ આણી, તત્ત્વચિ ભવિકજન ભણત સુણતાં હુયે,
સુભફલદાયિની એ વાણી. ૮૭
*
ભણતાં સુણતાં હાઈ સમકિત નિરમલું,
માનવિજયગણિ
એહ સુરમણિ સમા નયવિચાર, સમતા ગુણું,
એહ અનંત કલ્યાણુકાર. ૯૦ શ્રી. (૧) આ પર ટમેા છે તે સ્વાપન્ન જણાય છે. ટખા સહિતની સુંદર પ્રત, પ.સં.૨૪, સીમંધર. દા.૧૯ નં.ર૯. (૨) પ.સ.૨૦-૭, ડા. પાલણુપુર દા.૩૬. (૨) ઇતિશ્રી માનવિજયગણિકૃત નયવિચારને રાસ સંપૂર્ણ, ગ્રં.૨૪૦. ભાવ.ભ. [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૨૭૪).]
સતત અભ્યાસતા હાઈ
પ્રકાશિત ઃ ૧. જૈન શ્વે. કૅા. હેરલ્ડ, વૈશાખ ૧૯૭૩, પૃ.૧૫૧થી ૧૬૬. (૩૩૭૭) + ચેાવીસી આદિ –
Jain Education International
ઋષભ સ્ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org