SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ મહેશ મુનિ [૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૪ નથી, જિનચંદ અને જિનરાજ મળે છે.] ૯૪પ, મહેશ મુનિ (૩૩૭૦) અક્ષરબત્રીશી ૨.સં.૧૭૨૫ ઉદયપુરમાં આદિ- કકા તે કિરિયા કરી, કરમ કરવું તે ચૂર, કિરિયા વિણ રે જીવડા, શિવનગરી હુઈ દૂર. ખખા કરમ જ ખય કરઉ, ખિમાં કરે મન માંહિ, ખંતિ કરી સેવઉ સદા, જિણવર દેવ ઉછાંહિ. અત – અક્ષર બતીસી એ કહી, સંબંધન અધિકાર, દૂહા અરથ વિચારસે, પામઈ ભવનઉ પાર. સતય સય પચીસમઈ, સમત કીયઉ સા વખાણ, ઉદયપુર ઉદ્યમ કીય, મુનિ મહેસ હિત જાણુ. (૧) પ.સં.૧-૧૫, મારી પાસે. [મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫૩૦.] ૯૪૬. સુરસાગર (૩૩૭૧) જાંબવતી ચે. આદિ પહિલી ઢાલ સોહામણી, જબૂવતી અધિકાર જમરાજાની કુંમરી, સલવંતી સુખકાર. સીલશિરોમણિ સુંદરી, રૂપે ઈધક રસાલ સો જાબવતી જાણો, પરણી કિસન મુરાર. ૨ અત - ઢાલ રાસની જાભવતિ ભાગ સફલ ફલ્યો, કૂખડિ આવ્યા શ્રીકુલ અવતાર કિ યાદવકુલરે દિવસે, ઈસ છે એક ભામકંવર સુજાણ કિ. હુ ૧ સુરસાગર ગુરૂ ઇમ ભણે, હમે ગુણ ગાયા રાવલા તમે રે સમાંતણે દિધો અવિચલ પાટ હું બહારિ વીઠલા. ૧ (૧) સં.૧૮૭૨ ભા.શુ.૧૫ દેશક મળે. (બીજા અક્ષરમાં સં.૧૮૭૩ મિંગસર). ૫.સં.૧૧, અભય. નં.૨૮૮૮. (૨) જય. પો.૬૭. [ડિકંટલેગભાઈ વ.૧૯ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૧૭. આ કવિ તે નં.૯૨૬ના સુરજી મુનિ હેવાનું માનવામાં આવેલું, પરંતુ એમ માનવા માટે કારણ જણાતું નથી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy