SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૯] માનવિજયગણિ ૯૪૭. માનવિજયગણિ (ત. શાંતિવિશિ.) આ કવિએ સંસ્કૃતમાં “ધર્મસંગ્રહ” (પ્રકાશિત) સં.૧૭૩૧માં રચેલ છે. (૩૩૭૨) ભવભાવના પર બાલા. ૨.સં.૧૭૨૫ વિજયરાજ સૂરિરાયે દાનવિજયના કહેવાથી. (૧) મૂળ મલધારી હેમચંદ્રસૂરિકૃત, ગં.૩૪૨૫ સર્વસંખ્યા ૩૬ ૦૦ સં.૧૭૨૬ વદિ ૧૩ રવિ મુનિ દાનવિજય લિખપતં. જૈનાનંદ. (૩૩૭૩) સુમતિકુમતિ (જિનપ્રતિમા) સ્ત, સં.૧૭૨૮ આસપાસ આદિ – શ્રી જિન જિનપ્રતિમા વાંદણના, દીસૈ અક્ષર પરગટ, સમકતને આલા જ્યાં જ્યાં, નહી કાંઈ બહાં કપટ રે. –કુમતિ જોવૌ રિદય વિચારી. અંત – તે માટે આપણું પ્રમાણ, નવિ કીજે કયુક્તિ અજાણ, બુધ શાંતિવિજયને સીસ, માંન નામે સુગુરૂને સીસ. ૨૧ (૧) તપાગચ્છના ભટ્ટારક શ્રી વિજયાણંદસૂરિ શિષ્ય પંડિત શ્રી શાંતિવિજયગણિ શિષ્ય મહાપાધ્યાય પંડિતસરોમણિ શ્રી માનવિજયગણિઈએ સઝાય કીધો. તેહનો ટાર્થ પણિ ધર્માથી જનની પ્રાર્થનાઈ અનેક સૂત્રની સાધ્ય લેઇનઈ ઉપાધ્યાય શ્રી માનવિજયગણિ લખે સંવત ૧૭૨૮ વષે ચૈત્ર []દિ ૫ રવ ભટ્ટારક શ્રી વિજયરાજસૂરિ રાજ્ય શુદ્ધ પ્રરૂપક ગીતાર્થ સાધવો ધર્માથી લકઈ વાંચો...પ.સં.૧૮, ડે.ભં. દા.૭૧ નં ૭૬. (૨) ૫.સં.૧૪, ડે.મં. નં.૭૧. (૩૩૭૪) ગુરૂતરવપ્રકાશ રાસ ૧૦૭ કડી લ.સં.૧૭૩૧ આસપાસ આદિ – પ્રણમું શ્રી સેહમ ગણધાર, ચવિહ સમણુસંધ આધાર જસ સંતતિ દુપસહ ગુરૂ લગઈ, ભરતખિત્તિ ચાલઈ સંલગઈ. ૧ પરંપરાગમ આજ પ્રમાણ, તેથી હુઈ અર્થ વિનાણ તાસ ઉથાપક જાઈ વહ્યો, સુગડાંગ નિરયુગતિ કહ્યો. ૨ અંત – સહમ પાટપરંપરિ આવીઉ, વિજયાણુંદ સૂરિરાય શાંતિવિજય બુધ વિનયી સુગુરૂના, માંનવિજય ગુણ ગાય. ૧૦૬ એહ ગુરૂતરવપ્રકાશ પ્રકાશીઉ, વિજયરાજ્ય ગુરૂ રાજિ, ગ્રંથ અનેકની સાખિ મુનિ માંનઈ, ભવિજન ધન કાજિ. ૧૦૭ પુણ્યઈ લહઈ રે સદગુરૂસેવના(૧) આદિમાં સકલગુણસરોમણિ પંડિત શ્રી માનવિજયગણિ ગુરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy