SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૭] જિનદત્તસૂરિ અદભુત રૂપ અનુપ મુગટ ફણી મણિ શિર મંડિત ધરે આણ સુધરા ઉદધિ અછિ દ્વિપ છવાઈ પ્રગટ સાત પાતાલ સરગે પણ કીતિ સુકાઈ વર લીવલભ વામાસુતન પુરણ પ્રભુ વિકુંઠપુરી પ્રણમેવિ પાસ કવિ રાજ ઈમ ઉદ્ધરિયે છંદ દેસાંતર. ૩૯ (1) પ.સં૨-૧૮, મો.મો. સાગર ઉ. પાટણ દા.૮ નં.૩૩. (૨) સં.૧૯૦૧ પિ.સુ.૧૧ લ. પં. તેજવિજયગણિ પાલણપુર મળે. પ.સં. ૪-૧૨, જશ.સં. [મુપગૂહસૂચી, હેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૪૭).] (૩૩૬૩) + મુહપત્તી પડિલેહણ વિચાર સ્ત. કડી ૧૬ આદિ- વધમાન જિનવર તણાજી, ચરણ નમું ચિતલાય, અંત - કલસ વિઝાય વરિ સિરિ લછિકારતિ મુખ થકી એ સંગ્રહી, મુહપતી પડિલેહણિ તિણ વિધિ, લછિવલભગણિ કહી. ૧૬ (૧) કલ.સં.કો.કે. .૧૦ નં.૪૫(૨) પ.૭૮-૭૯. [જેહાપ્રોસ્ટા] પ્રકાશિતઃ ૧. રત્નસાગર. ૨. અભયરત્નસાર. ૩. બ્રડતસ્તવનાવલી. (૩૩૬૪) કમપયડી ગર્ભિત સ્ત, ગા.૨૯ (1) જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૫) કર્મ પ્રકૃતિ નિદાન ગભિત સ્ત. ગા.૪૭ (૧) જુઓ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૬) ૧૩ ગુણસ્થાન ગર્ભિત ત્રષભ સ્ત, ગા.૫૭ (૧) જુઓ ઉપરની કૃતિને અંતે. મિપુગૃહસૂચી.] (૩૩૬૭) + ઈરિયાવહી મિચ્છામિ દુક્કડ સંખ્યા ગર્ભિત સ્ત, ગા.૧૩ (૧) જુએ ઉપરની કૃતિને અંતે. (૩૩૬૮) + અશાતના સ. પ્રકાશિતઃ ૧. સમા. પૂ.૧૫૭. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૪૩-૪૫, ભા.૩ પૃ.૧૨૪૬-૫૫.] ૯૪૪. જિનદત્તસૂરિ (૩૩૬૯) ધના ચોપાઈ ૨.સં.૧૭૨પ [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૪૩. આ કમલડર્ષ (નં.૮૮૨)ની ૨.સં. ૧૭૨૫ની કૃતિ હેવાની શંકા થાય છે, પરંતુ કમલહર્ષની કૃતિના ઉધૃત અંતભાગમાં ગુરુપરંપરામાં કે બીજી કઈ રીતે જિનદત્ત નામ મળતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy