________________
લક્ષ્મીવલ્લભ -રાજ-હેમરાજ [૩૫૪]
જૈન ગૂર્જર કવિએ : ૪
અમરકુમાર ચરિત્ર એ, કહિસ્યું હું મનરંગ આલસ તજિ સુંણા તુમે, આણિ ઊજમ અગિ
અંત -
ઢાલ ૧૭
મણિ પરિ દાન તાં ફુલ જાણી, આરાધા નિત ભવિઅણુ પ્રાણી કૈવલન્યાંની મુનિવર ભાખે, સકલ વિકજન મનમÖ રાખઈં. ૨૪૯ એહ ચરિત સામઇઆ કેરા, દાંન તણુા દષ્ટાંત નવેરે સાંભલિ સુરનરનારી હરખ્યા, પુણ્ય તણાં ફલ પરતખિ પરિખ્યા.૨૫૦ ઘણા જીવ પામી પ્રતિષેધ, સમકિત લીધે। આતમસાધ નરસિંહ રાય અને મહીપાલ, કર જોડી પભણે તતકાલ, દહિલા સ્વામી સંયમભાર, પાલિ સુશ્રાવકનાં વ્રત ખાર મુનિવર પણિ ધમ યાગ વિચારી, કીધ શ્રાવક દ્વાદશત્રતધારી, ૨૫૨ તિહાંથી મુનિવર કરે વિહાર, ખેાધિબીજના તે દાતાર એવે શ્રાવકનાં વ્રત પાલે, અતિચાર સધલાં હી ટાલે. અતસમેં અણુસણુ-આરાધન, સુગત તણેા કીધા એ સાધન અનુક્રમે એ શિવપદ લહિસ્ય, આઠ કરમના મલ સહુ દહુસ્યું, ૨૫૪ અનુમાદન કિર ક્રાંત. જો દીજે, તા અતિ ઉત્તમ સુખ લહીજ ધરમ કીજે અનુમેાદન શુદ્ધ, તેા જાણે સ`ખ ભરીએ દુધ. ૨૫૫ એસસાખ શ્રી ખરતરગચ્છ ભણી, વાણુારસી લખમીકીરતિગણ લખમીવલ્લભ તે તસુ સીસ, એ સબધ ભળું સુજગીસ. ૨૫૬ ઢાલ સત્તરમી એ અતિ સાહે, સાંભલતાં ભવિઅણુમન માહેં પાતકપક કદે નિવ છીપે, દિદિન દાન તણી મતિ દીપેં, (૧) ૫., વિવિજયગણિ લિ. પ.સ.૧૧-૧૭, વિશ્વપુરના.મં. નં.૬૦૪. (૨) ભુવન. (આ કવિની રચેલી ‘રત્નહાસ ચેાપાઈ સાથે) (૩) પ.સ.૧૬, ક્ષમા. પેા.૨૮ નં.૩૭૮, (૪) ૫.સ.૧૨-૧૫, રાજકોટ મોટા સંધના ભ. (૫) વિદ્યા.
૨૫૭
(૩૩૫૬) મહાવી૨ ગૌતમસ્વામી છંદ ગા.૯૬ લ.સ.૧૭૪૧ પૂર્વ આદિ- વર દે તું વરદાયતી, સરસતિ કરિ સુપ્રસાદ, વાંચુ વાર જિષ્ણુદ સું, ગૌતમ ગણુધરવાદ,
અંત – પાઠક લચ્છીકીર્ત્તિ` પ્રગટ, સુપ્રસાદે સરસ્વતી તણું,
ગૌતમવાદ નિજ જ્ઞાન સમ, રસિક રાજ ઇગુ વિધ ભળું, ૯૬ (૧) સં.૧૭૪૧ આસા વ. ઉ. લક્ષ્મીકીર્ત્તિ શિ. ઉ. લક્ષ્મીવલ્લભગણિ
Jain Education International
For Private & Personal Use Only
૨૫૧
૨૫૩
www.jainelibrary.org