________________
અઢારમી સદી [૩૫] લક્ષ્મીવલભ-રાજ-હેમરાજ શિ. પં. હીરાનંદ મુનિ લિ. નાહટા સં. (૨) સં.૧૭૮૫ આ.સુ.૧૧ કલૂ મળે કુસલ લિ. પ.સં.૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૦૯૫. (ભરત બાહુબલિ છંદ' સહિત) (૩૩૫૭) - ઉપદેશ બત્તીસી (હિંદીમાં) આદિ– ઢાલ આસ્થા રાગે, ક્યા ગુમાંન જિદેની આખર મિટ્ટીમે ૨લિ
જાંણાં. એહની. આતમરામ સયાણે તૂ મૂઠે ભરમ ભુલાના, આંકડી કિસકે ભાઈ કિસકે ભાઈ, કિસકે લોક લુગાઈજી,
તૂ ન કિસીકા કે નહીં તેરા, આપે આપ સહાઈ. ૧ આ. અંત – ઈસ કાયા પાયાના લાહા, સુકૃત કમાઈ કીજૈ,
રાજ કહે ઉપદેશબત્તીસી, સદગુરૂ સીખ સુણજૈ જી. ૩૨
(૧) સં.૧૮૬૮ વિ.વ.૮ લિ. પં.' રત્નમુનિના. ચેપડે, જશ.સં. (૨) પ.સં.૨-૧૪, અનંત, મં.૨. [લીંહસૂચી.]
પ્રકાશિતઃ ૧. સમાં. પૃ.૧૩૩. (૩૩૫૮) કંડલિયા બાવની
(૧) સં.૧૭૭ વૈશુ. પણ રંગવલભ લિ. પ.સં.૧૦, ભુવન. પિ.૧૨. (૩૩૫૮) દુહા બાવની આદિ- ૐ અક્ષર અલખગતિ, ધરૂં સદા તસુ ધ્યાન,
સુરનર સિદ્ધ સાધક સુપરિ, જાંકુ જપત જહાંન. અંત – દેહા બાવની કરી, 'આતમ-પરહિત કાજ,
પઢત ગુણત વાચત લિખત, નર હેવત કવિ રાજ.
(૧) નાહટા સં. (૩૩૬૦) ચોવીશી (રાગબંધ) '' આદિ –
રાગ વેલાઉલ ઋષભ ગીત આજ સકલ મંગલ મિલે, આજ પરમાનંદા, પરમ પુનીત જનમ ભયે, પેખે પ્રથમ જિનંદા. આજ. ૧
પરમાતમ પ્રતિબિંબસી, જિનમૂરતિ જાણે, તે પૂજન જિન રાજકું, અનુભવરસ માનઈ.
કલસ રાગ ધન્યાશ્રી
અ‘ત
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org