________________
અઢારમી સદી [૫૩] લક્ષ્મીવલભ-રાજ-હેમરાજ
ભાષા કરિ નવતત્વ વિચાર, ભાખત હું સુણિયે નરનાર. અંત – શ્રી વિક્રમતિ સત્તર સ, વીતે સUતાલીસ,
તેરસિ દિન વૈશાખ વદિ, વાર વખાણિ વાગી. સુત શ્રી રૂપસિંકે, ઉત્તમ કુલ એસવાલ, બુચા ગોત્ર પ્રદીપ સમ, જાનત બાલમુબાલ. જિન-ગુરૂસેવામં અહિંગ, પ્રથમ જ મેહનદાસ, તૈસે તારાચંદ ભી, તિલકચંદ સુપ્રકાશ. નૃત્ય કીની પ્રાર્થના, પુર હિંસાર મઝાર, નવતરવ ભાષાબંધ કરે, સો હુઈ લાભ અપાર. તિનકે વચન સુચિત ધરી, લમીવલભ ઉવજઝાય, નવતત્વ ભાષાબંધ કીયો, જિનવચન સુગુરૂ પસાઉ. શ્રી જિનકુશલ સૂરીશ્વરૂ, શ્રી ખરતર ગચ્છરાજ, તાસુ પરંપરમેં ભયે, સબ-વાચકસિરતાજ.
મકીતિ જગમેં પ્રસિદ્ધ, તાહુસૈ ખેમાશાખા, તમેં લીવલ્લભ ભયા, પાઠક પદવી ભાખ. પટધારી જિનરતનકે, શ્રી જિનચદ સૂરિંદ કીને તાકે રાજમેં, નવતરવ ભાષાબંધ. પઢે ગુણે રૂચિ શું સુણે, જે આતમહિત કાજ, તિનકે માનવભવ સફલ, વરણુત હૈ કવિ રાજ, (૧) સં.૧૭૬૦ ચ.સુ.૧૩ પં. નેમિમૂર્તિ લિ. પાલિકાનગરે. નાહટા સં. (૨) સં.૧૮૦૮ દીવાલી, ૫.સં.૫, કૃપા. પિ.૪૦ નં.૬૭૩. (૩૩૫૫) અમરકુમારચરિત્ર રાસ (દાન વિષયે) ૧૭ ઢાળ ૨૫૭ કડી આદિ– શ્રી આદીસર પ્રથમ જિન, શાંતિકરણ શ્રી શાંતિ
પ્રણમું નેમિ શ્રી પાસ જિણ, વીર નમું એકાંત. થાઉં સરસતિ સામણું, ઘો મુઝે અવિરલ વાણિ રાજહંસ વાહન સદા, વીણા પુસ્તક પાણિ. સુગુરૂ તણા સુપ્રસાદથી, સંઘ તણું સાંનિધ કરિચ્યું ચરિત રલીમણે, સુણતાં હોઈ નવનિધ. દાન શીલ તપ ભાવના, ધમના ચ્યાર પ્રકાર ક્રોધ માન માયા તજે, કહિસ્ય એ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org