SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ [૩૫૨] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪ (૧) ઇતિ શ્રી. રાત્રિભોજન ઉપાઇ સંપૂર્ણ સંવત ૧૮ સા.૩૩ આરા શ્રી ૧૦૮ શ્રી કેસરજીરી, તતસિષણી લષત" જ્યાંનકૂવરી વીકાનેર મધ્યઃ. ૫.સ.૧૪-૧૪, ગુ.વિ.ભ.. (ર) સ`.૧૭૬૦ આસૂ સુદ્ધિ ૫ દિને જયનંદન અમરા લિખિત કીડાવલિ મધ્યે. પ.સ.૧૫-૧૩, ગુ. નં ૬૬ --- ૧૧. (૨) ૫.સ`.૧૬, જય. [હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦).] (૩૩૫૨) ચેતન બત્તીસી કડી ૩૨ ૨.સ.૧૭૩૯ - આદિ – ચેતન ચેત રે અવસર મત ચૂકે, સીખ સુણે તૂ' સાચી, ગાફલ હુઈ જો દાવ ગમાયૌ, તો કસિ ભાજી સહુ કાચી. અંત – સુવચન એહુ અમીરસ સરિખા, પડિંત શ્રવણે પીસી, સતરહ સે' ગુણચાલે' સંવત, ખેાલે રાજ બત્તીસી, ચે. ૩૨ (૧) પ.સ.૨, મહિમા, ૮૬. (૨) સ`.૧૮૬૮ના ચેપડા, જશ.સ’. (આ કર્તાની કૃતિ નામે ઉપદેશ છત્તીસી આ અને ભાવના વિલાસ સહિત). (૩) સં.૧૭૪૧ આસા ૧.૮ લિ. હીરાનંદ મુનિ, નાહટા.સ. (૩૩૫૩) કાલજ્ઞાન પ્રમધ (વૈદ્યક) (હિંદી) ૧૭૮ કડી ર.સં.૧૭૪૧ ભા.જી.૧૫ ગુરુ આદિ – શ્રી...શ ભુસુતન, ધરી તીનું કૈા ધ્યાન, સુંદર ભાષા બંધ કર, કરહુ કાલજ્ઞાન. અંત – ચંદ્ર વેદ ભૂ...પ્રમિત, સંવત્સર નભ માસ, પૂનિમ દિન ગુરૂવાર યુગ, સિદ્ધયોગ સુવિલાસ, શ્રી જિનકુશલસૂરિ સુગુરૂ, ભયે ખરતર પ્રભુ મુખ્ય, ક્ષેમકાન્તિ વાચક ભયે, તાસુ પર પર શિષ્ય. તા શાખામે દીપસે, ભએ અધિક પરસિદ્ધ; શ્રી લક્ષ્મીકીર્ત્તિ તિહાં ઉપાધ્યાય બહુ બુદ્ધિ. શ્રી લક્ષ્મીવલભ ભયે, પાઠક તાસે શિષ્ય, કાલ જ્ઞાન ભાષા રચ્યા,... Jain Education International ૧ For Private & Personal Use Only ૧. ૧૭૦ ૧૭૧ ૧૭૨ એસે કાલગ્યાનકા, કહ્યો પંચમ સમુદ્દેશ, સગરૂ ઇષ્ટ સુપ્રસાદિત, લિખ્યા અથ લવલેશ. (૧) પ.સં.૪, નાહટા સ’. .પ નં.૪૪૧, (૩૩૫૪) નવતત્ત્વ ચાપાઇ (હિંદી) ર.સ`.૧૭૪૭ વૈ.વદ ગુરુ ૧૩ હિસારમાં આદિ – શ્રી શ્રુતદેવતા મનમેં ન્યાય, લહિ શ્રી સદગુરૂકે। સુપસાય, - ૧૭૩ ૧૭૮ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy