________________
અઢારમી સદી
[૩૯] લમીવલભ-રાજ-હેમરાજ અંત - હીપ યુગલ મુનિ શશિ ૧૭૨૭ વરસિ, જા દિન જનમે પાસ,
તા દિન કીના રાજ કવિ, યહ ભાવનાવિલાસ. ૫૧ યહ નીકે કૈ જાની, પઢીયે ભાષા શુદ્ધ,
સુખસંતોષ અતિ સંપ, બુદ્ધિ ન હોય વિરૂદ્ધ. પર (૧) ઉપાધ્યાય શ્રી લક્ષમીવલ્લભગણિભિઃ હેમરાજ પરનામઃ કૃતઃ ચેપડે, ૫.ક્ર.૨૨થી ૩૨, મુક્તિ. નં.૨૪૭૨. (૨) સં.૧૮૪૬ ભા..૧૧ ગારવદેસર મધ્યે. પ.સં.૫, જય. નં.૧૧૪૭. (૩) સં. ૧૮૫૪ કા.કૃ.૮ લિ. પં. ગેડીદાસ. પ.સં.૫-૧૪, જિનદત્ત. મુંબઈ પિ.૧૨. (૪) ૫ સં.૧૧, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૪૨. (૫) પ્રતિ ૧૯મી સદીની, ૫.સં.૧૨, ભુવન. પિ.૧૨. (૬) પ.સં.૬, ભુવન.પિ.૧૨. (૭) કતિરિયંકી (વ) લપાધ્યાયાનાં હેમરાજાપરના(મ)કમ. સં.૧૮૬૮ને ચોપડે, જશ.સં. (૮) પ.સં.પ૧૫, મ.જે.વિ. નં.૫૩૦ તથા નં.૬૩૫ બંને મળીને. (૯) સં.૧૭૮૧ આસો વ.૧૪ લિ. હસમુદ્ર મુનિ નાપાસર મળે. નાહટા.સં. (૩૩૪૯) સવૈયા બાવની (હિંદીમાં) ૫૮ કડી .સં.૧૭૩૮ માગસર શુ.૬
(૧) સં.૧૭૩૮ માગસર શુ.૬, ૫.સં.૩, જિ.ચા. પો.૮૩ ને.૨૧૨૬. (૩૩૫૦) વિક્રમાદિત્ય પંચદંડ રાસ અથવા ચાપાઈ ૬ ખંડ ૭૫
ઢાળ ૩૧૬૮ કડી ૨.સં.૧૭૨૮ ફા.પ આદિ– પ્રણમું પાસ જિણુંદ પાય કલિયુગ સુરતરૂકંદ,
સેવ કરઈ નિત જેહની પદમાવતિ ધરણિદ. મનિ થાઉં શ્રી સારદા કવિજન કેરી માય, જસુ પ્રસાદ પામીયે સુવચન અભિય સહાય. પ્રણમું વલિ સદગુરૂ સદા જ્ઞાનનયનદાતાર, મૂરખથી પંડિત કરે એ માટે ઉપગાર, કહિસ વિકમરાયને ચારિત મહાગુણ ચંગ,
સુણતાં શ્રુતસુખ ઉપજે જિહાં નવરસ બહુ રંગ. અંત – હે ઈ સંધ સહુ સાથે સામેલા, તજી આલસ ધરમ સુણિવા વેલા,
કીધ સંઘ શ્રવણુસુષ કાજ, વિકમ ભુપ ચરિત્ર કવિરાજ. ૧૧ સિદ્ધિ નેત્ર મુનિ શશહર વર, ફાગુણ શુદિ પંચમિ મન હર.. શ્રી ખરતરગછ છવિ અતિ છાજે, શ્રી જિનચંદ સુરીસર રાજૈ. ૧૨ શ્રી લષમિકીર્તિગણિ ઉવઝાવ્યા, શ્રી કીર્તિશાષિ સહાયા, દરસણ મહરિષ પરકાર્સ, જસુ પ્રતાપ રવિ જગત વિભા. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org