SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ લશ્મીવલભ-રાજ-હેમરાજ [૩૮] જૈન ગૂર્જર કવિએ જ છે. ગુરુપરંપરા જિનકુશલસરિ-વિનયપ્રભ પાઠક-વિજયતિલક-ક્ષેમકીર્તિ સૂરિ (ક્ષેમ શાખા સ્થાપક)-તરત્ન-તેરાજ-ભુવનકીર્તિ-હર્ષકુંજર-લબ્ધિમંડન-લમીકીર્તિશિ. (૩૩૪૭) રત્નહાસ ચોપાઈ (દાનશીલાધિકાર) ૧૨ ઢાળ ર.સં.૧૭૨૫ ચૈ શુ.૧૫ આદિ- સરસતિ સામણિ પય નમી, પામી સુગુરૂ પસાય દાન તણું ફલ દાખિસ્યું, સુણ૩ શ્રવણ સુખદાય. અભય સુપર સુપ્તિ તિમ, ઉચત અને અનુકપ દાન પંચ વિધિ દાખિયઈ, જગસુખદાયક જપિ. ભેદ ઋારિ વલિ ભાખિયઈ, દાન સુગતિદાતાર મુખિમુખિ વાણી નવનવી, જિનવાણું જયકાર. અંત - હાલ ૧૧ જાગઈ હે જિનદત્ત જતીસર જાગઈએહની જાતિ પાલઈ પાલઈ રે હિવે રતનહાસ રાજ પાલઈ. સંવત સતરહ સઇ પચવીસઈ, વાણીવિલાસ વખાણ દાનકથા ચૈત્રી પૂનિમ દિને, જગસુખકર જિનવાણું રે. . ૬ ઉપાધ્યાય શ્રી લખ મીકરતિ શિષ્ય, લખમિવહલભ મતિસાર ચપી કરી બાર ઢાલ કરિ, ભવીષણનઈ ઉપગારઈ. નૃ. ૭ (૧) પ.સં.૯, તેમાં પહેલાં ૪ પત્ર, ભુવન. પ. ૧૨. (૨) શેઠિયા ભં, વિકાનેર. (૩) વિદ્યા. (૩૩૪૮) ભાવના વિલાસ (હિંદીમાં) ૨.સં.૧૭૨૭ પિ.વ.૧૦ આમાં પ્રથમ બાર ભાવનાનાં નામ અનિત્યાદિ આપી તે દરેક ભાવનાનું વર્ણન કર્યું છે. આદિ સવૈયા એકતીસા પ્રભુમિ ચરણુયુગ પાસ જિનરાજ કે, વિધિનકે ચૂરણ હૈ પૂરણ હૈ આસકે દિઢ દિલમાંઝિ ધ્યાન ધરિ મૃતદેવતા કે, સેવ તે સંપૂરત હૈ મનોરથ દાસકે ગ્યાનદગદાતા ગુરૂ બડે ઉપગારી મેરે, દિનકર જેસે દીપે ગ્યાન પરકાસકે ઇનકે પ્રસાદ કવિ રાજ સદા સુખકાજ, સવી એ બનાવત હૈ ભાવનાવિલાસ કે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy