SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૪૭] લવલભ-રાજ-હેમરાજ સીલઇ જંગમઇ જય હુઇ, સીઝઇ વંતિ કામ. ભુવનાનંદા સતી તણું, સાંભલ` અધિકાર, વંછિત કારિજ સહુ ફળ્યા, સુખ લાધા શ્રીકાર. અત – ઢાલ ૧૩ ધન્યાસી. ઇસ રે અઇયત્તક મુનિવર વદીયઇ એહની. પુિમરદન મુનિવર ભુવના સતી, નિદિન લીજઈ નામ. ૫. * ૪ રિ. સૂરિશિરોમણિ વખતખલી વડા શ્રી જિનચંદ સૂરીદ, રીહડવંશ વિભૂષણ દ્વીપતા, મુખ ઉપમ જસુ ચંદ. શ્રી જિનચંદ્ર સૂરીસ તણુા સહુ શિષ્યાં માહે સિરદાર, પાઠક ધરમનિધાન સકલકલા, જ્ઞાન તણા ભંડાર. પરિ.. તાસુ સીસ સંવેગી સુભમતી, સૌકીરતિગણિ સીસ, શ્રી શ્રીસમ ગુરૂસાંનિધિ થકી, ચરિત રમ્ય સુગીસ. ૬ રિ. સુમતિધરમ સુભમતિ સુણવા ભણી, એ કીધઉ અધિકાર, શાસ્ત્ર દેખી શીલતર ગિણી, ભવિયનઈં હિતકાર. ૭ રિ.. સત્તરઈ સઈ પચવીસ સ'વત્સરđ, આસણીકા મઝાર, મગસર વદ પાંચમ શુક્રવાસરઈ, પુરઈ કીધઉ અધિકાર. ૮ રિ. ઉઉ અધિકઉ બ્રહાંકણિ મઇ, કહ્યઉ વિષ્ણુ ઉપયોગી ભાખિ, ભાખી હાઇ તે મિચ્છાદુક્કડ, શ્રી સ'ધ ક્રેરી સાખિ. ૯ રિ. ભણતાં ગુણુતાં સુણતાં ભાવ સ્યૂ', જતીસતી અધિકાર, તિહાં ધરિ દિદિન રંગવધામણાં, વરતઈ જયજયકાર. ૧૦ રિ. (૧) ઇતિશ્રી શીલ વિષયે ભુવનાના ચતુષ્પદી સંપૂર્ણ લિખિતા ૫. ર'ગવિજયેન સંવત ૧૭૩૩ વર્ષે વૈશાખ વદિ ૩ દિને વિક્રમપુર. પ.સ.૮–૧૭, પ્ર.કા.ભ. ન.૬૬૭, (૨) સ.૧૭૬૮ કા.વ.૩ થીટાણુપાટણુ મધ્યે મહિમાસુખેન લિ. પ.સ.૧૩, દાત. પેા.૧૪ ન.૨૫૩, [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૨૮૨૯, ભા.૩ પૃ.૧૨૩૪ અને ૧૩૧૯. કૃતિ પહેલાં સમયકીર્તિને નામે મુકાયેલી તે હકીકત પછીથી સુધારી લીધી છે. ભા.૩ પૃ.૧૩૧૯ પર કૃતિ ભૂલથી સુમતિધર્માંને નામે પણ મુકાયેલી. કૃતિ વસ્તુત: એમને માટે રચાયેલી છે.] ૯૪૩. ४ લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ (ખ. ક્ષેમકીર્તિશાખા લક્ષ્મીકીતિ શિ.) આ કવિએ સ’માં ‘કલ્પદ્રુમકલિકા' અને ‘ઉત્તરાધ્યયનદીપિકા' રચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy