SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ $ $ $ $ ગુણસાગર [૪] જેન ગૂર્જર કવિઓ: ૪ તસ્ય શિષ્ય ભાવ ધરી ભણિ, ઢાલ બત્રીશે ઉદાર. લ. ૯ શ્રી ગચ્છનાયક તેજસી, જીવો કેડિ વરીસ, તાસ પસાયઈ ભણસ હા, મુનિ હીરાણુંદ જગીસ ભણિ સુણિ જે સંભલિ, શ્રાવક સાધ ઉદાર, ફલિ મનોરથ તેહના, મનવંછિત સુષસાર, લ. ૧૧ ગાથા ચ્યાર સઈ પરિ, અષ્ટાવીસ ઉદાર, અમૃત મુખીની ચોપાઈ, સુંદર એ અધિકાર. લ. ૧૨ ગુણ ગાવે સુધ સાધના, જિમ લહે સુષ અપાર, લ. ઋદ્ધિ વૃદ્ધિ આણંદ સદા, હીર મુનિ ગુણધાર. લ. ૧૩ (૧) સર્વઢાલ ૩૨ સવલોકસંખ્યા ૭૦૦ સંપૂર્ણ લિ. પૂજ્ય પ્રવર પં. સ્થિવર ઋષિ શ્રી ૫ જસવંતજી તસ્ય શિષ્ય પૂજ્ય ઋષિ શ્રી ૫ દેદાજી તત શિ. પૂ૪. શ્રી ૫ રામાજી તત્ પ્રસાદાત લિ.. મહરાખે. સં.૧૭૨૮ વર્ષે ફાગુન વદિ ૭ દિને ગુદવચ ગ્રામ લિ. પ.સં.૯–૧૭, વિ.ધ.ભં. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૪૮ -૫] ૯૪૧. ગુણસાગર (૩૩૪૫) ચન્દનબાલા છે. ૨.સં.૧૭૨૪ (૧) માણેક.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૨૮.] ૯૪ર. શ્રીમ (ખ, જિનચંદ્રસૂરિ—ધર્મનિધાન-સમયકીર્તિશિ.) (૩૩૪૬) ભુવનાસંદા ચેપાઈ (શીલ પર) ૧૩ ઢાળ ૨.સં.૧૭૨૫ માગ શર વદ ૫ શુક્ર આસણિકોટમાં આદિ દૂહા. ચકવીસે જિનવરચરણ, રિદ્ધિસિદ્ધિકરતાર, નમતાં નવનિધિ સંપજે, નિરમલ ઘઈ મતિસાર. ગુણગિરૂઆ ગુરૂજણ નમું, જ્ઞાનદષ્ટિદાતાર, મૂરખથી પંડિત કરઈ, આણિ મનિ ઉપગાર. દાન તપસ્યા ભાવના, મોટા કઈ જગ માંહિ, સીલ સમો જગિ કે નહી, પાણ પાવકે શાહિ. સલઇ સુખસંપત્તિ હુવઈ, સીલઈ જસ અભિરામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy