SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩૪૫] હીરાણુ દ – હીરક્રુતિ ભ. ૧૩ ભ. સ. ૧૪ ઢાલ ભલીભલી સાંભલેા, ચિત્તથી ટાલઉ રાષ, શ્રી ગછતાયક તેજસી, જમ લગ પ્રત` ભાણુ, હીર મુનિ આસીસ દઈ, હાજો કાર્ડિ કલ્યાણુ. સરસ ઢાલ સરસી કથા, સરસે સહુ અધિકાર, હીરભુની ગુરૂનામથી, આણુંદ હ`દાર. (૧) પ.સ’.૩૩-૧૫, પ્ર.કા.ભ. (૨) પુ.સં.૧૭-૧૭, રત્ન.ભં. દા.૪૩ ભ. સ. ૧૫ નં.૫૬. (૩૩૪૪) ઉપદેશ રત્નકાશ કથાનકે અમૃતમુખી ચતુષ્પદી ૩૨ ઢાળ ૭૦૦ કડી ૨.સ.૧૭૨૭ આસા શુદ ૨ મેદિનીપુરમાં (મેડતા) - આદિ- શ્રી આદિસરિ આદિ ધુરિ, અતિશયવંત અધીશ; ચવીસે જિન ચેાપ સ્યું, વંદુ... વિસવાવીસ. શ્રી સીમધર સિરધણી, જયવંતા જિનરાજ, વિનયભક્તિ વંદુ વલી, તારણુતરણ જિહાજ. ગૌતમ ગણધર ગુણુ સરિસ, ભર્યાં લખધિભંડાર, પ્રહ સમ જપતાં પામીયઇ, ઇચ્છત વસ્તુ અપાર. સમરથ સંજમ ગુણુ સરિસ, સહજઇ સુષદ્દાતાર, નામ જપૂ. સદગુરૂ તણેા, આંણી હરષ અપાર. સરસ વચન ઘો સરસ્વતી, નિરમલ આપે। નાંત, કથા કહું કૌતિક ભણી, સુગ્રા સહુ સાવધાંન. કવિકલેાલકથા અઇ, ચતુર સુઊા ચિત લાય, આલસ ધ અલગ તો, વિકથા તજિ વિગતાય. શ્રોતા મનિ આદર સરસ, વક્તા મનિ વિસ્તાર, બિહું મનિ આણુંă ઉપજઈ, તા સરસ કથારસ સાર સ`ગાથા ૧૫, ઢાલ ૩૨મી, મધુકરની. અત – લ. સંવત સતર સતાવીસમિ, અતિ ભલા આસ માસ લલનાં. દ્વિતીયા તિથિ ચઢતી કલા, માઁગલિક દિન ઉલ્હાસ લલનાં. મેદનીપુરવર મધિ ભણ્યા, રૂડા એ અધિકાર, ચતુરપણિ સુણા ચઉપઈ, ચતુર હુવઈ નરનાર. લૌકિ ગુજરાતી ગદ્ય, સ્થિવરગુણે ચાસાંલ, વીસીહ જૈમલજી સાધુ, મહા સુવિશાલ. ગુરૂ અ'અણુ શ્રુતકેવલી સમરથ ગણિશિણગાર, લ. ૧. લ. ૧. Jain Education International For Private & Personal Use Only ૧ 3 ૪ ૫ ७ ८ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy