________________
હીરાણંદ-હરમુનિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૪
વિનયભક્તિ કરી વંદી, અતિશયવંત અધીસ. વલી થાઉ વાગેશ્વરી, વરવિદ્યાદાતાર, માત મા કરિ મન સુદ્ધઈ, તુઠી તારણહાર. સરૂનામ જપું સદા, જાસ પસાય જાણ, જ્ઞાનબુધેિ લહઈ ધણું, કીજઈ કડિ ક૯યાણ. જયવંતા સુદ્ધા યતી, અઢી કપમાં આજ, વલિવલિ તેહનઈ વંદી, ઋધિવંત ઋષિરાજ. ગાઉં તાસ પસાય ગુણ, ઉગતિ અનૂપ ઉપાય, દાન દીઉ જિમ દેવદત્ત, ચરિત રચું ચિત લાય. ચતુર તણે ચિતરંજયણ, કહિસુ કથાકલેલ,
કવિરસ કૌતિક કાન દઈ, એ સંભલો ઈલોલ. અંત - સર્વગાથા ૭૦૪ હાલ પચતાલીસમી ઝુબખડાની.
રુ. ૫
છે ...
9
સંવત વેદ યુગ જાણુઈ મુનિ શશિ વર્ષ ઉદાર, મેદપાટ માંહે લિખે, વિજઈદશમ દિન સાર. ગઢ જાલોર યુગત ચું, લેખીઉ એ અધિકાર અમૃતસિદ્ધગઈ સહી, ત્રયોદશી દિન સાર એ,
ભવિક નર સાંભલે. ભાદ્રવ માસ મહિમા ઘણું, પૂરણ કર્યો વિચાર, પંચતાલીસ હાલે સહી, ગાથા સાત સઈ સાર. ભ. ૭ લુ કઈ ગછ લાયક યતી, વીરસીહ માલ, ગુરૂ ઝાંઝણ શ્રુતકેવલી, શિવર ગુણે સાલ.
ભ. ૮ સમરથ થિવર મહા મુની, સુંદર રૂપ ઉદાર, તસ સિષ ભાવ ધરી ભણુઈ, સુગુરૂ તણઈ આધાર. ઉછાઅધિકે જે કહ્યો, કવિચાતુરીઇ કિલેલ, ભ.. મિથ્યા દુષ્કૃત તે દૂ, જિનસાખઈ સાલ. ભ. ૧૦ શ્રી ગણ સજનજન નરનાર જે, સંભલી લહઈ ઉલહાસ, ભ. નરનારી ધર્માતમા, પંડિત મ કરે કે હાસ. ભ. ૧૧ દૂરજનનઈ ન સુહાવહી, નહી આવઈ કોઈ દાય, ભાષા ચંદનના દરઈ અસુચિ તિહાં ચલિ જાય. ભ. ૧૨ પ્યારો લાગઈ સંતનઈ, પામઈ ચિત્ત સંતોષ,
» $ $ $ $
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org