________________
લીવલભ-રાજહેમરાજ [૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૪
તાસ સીસ અતિ મન ઉછરંગે, લષવિલભગણું સુષસંગે, છ ષડે ચૌવદમિ ઢાલ, પભણ વિકમ જસ જયમાલ. ૧૪ ઢાલ ભણું જન સઈજે કહેસી, ગુરૂના મુષથી દેસી લડેસી, ચતુર તણે તે ચિત રંજેસી, સુઘડ તેણી તે સભા સી. ૧૫ શ્રી વિક્રમને જસ સાંભલસી, તસુ મનવંછીત સગલા ફલસી, કદે ન હે ચિંતા કાંઈ, અનિસિ ઉત્સવ રંગ વધાઈ. ૧૬ (૧) સં.૧૭૬૧ પિશુ.૧૮ ગુરૂ મુલતાણ મથે લિ. પં. રંગધર્મ મુનિ, પ.સં.૭૭–૧૩, સંધ ભં. વિરમગામ. (૨) સં.૧૭૬૨ આ.સુ.૪ ગુરૂ મુલતાણ મથે લબ્ધિ વિજય લિ. ૫.સં.૭૧, મહિમા. પિ.૩૭. (૩) છ ખંડ ઢાલ ૭૫ 2.૩૧૩૮ સં. ૧૭() વૈ.વ.૬ કે. ૫.સં.૯૯-૧૩, અનંત. ભે૨. (૪) છઠે ખંડ, પ્રત ૧૮મી સદીની, પ.સં.૧૦, જિ.ચા. પિ.૮૨ નં ૨૦૮૨. (૫) ચાર ખંડ, પ્રત ૧૮મી સદીની, ૫.સં. ૪૨, જિ.ચા.પિ. ૮૨ નં.૨૦૮૩. (૬) સં.૧૮૦૬ દિ.ભા.શુ.૧૪ ગુરૂ ધાબાંમ મળે. ચતુમસ પં. શાંતિકુશલ શિપૂરણપ્રભુ પં. મેટા શિ. રણછોડ લિ. ૫.સં. ૮૮-૧૩, અનંત. ભં.૨. (૭) સં.૧૮૧૫ આશ્વિન શુગર બુધે. પ.સં. ૧૨૨-૧૧, ગુ. નં.૫૪–૩. (૮) સં.૧૮૧૬ આશ.૪ જેસલમેર મધ્યે રાજસી લિ. પ.સં.૧૯, કૃપા. પિ.૪૪ નં.૭૬૮. (૯) સં.૧૮૨૪ માગ. શ.૧૩ ગારવદેસર મથે વા. માણિકથસાગર શિ. હરષધમ શિ. રૂઘા લધાદિ યુએન ચેમાસીકૃતા લિ. પ.સં.૭૩, મહિમા પિ..૩૭. (૧૦) સં.૧૮૩૩ કા. શુ.૧૫ લુણકરણસર મધ્ય. ૫.સં.૫૪, જય. પિ.૬૬. (૧૧) સં.૧૮૩૮ કા.વ.૩ ગુરૂ ૫.સં.૯૨, દાન, પ.૪૫. (૧૨) સં.૧૮૫૮ મિગશર શુ.૧૦ વિક્રમપુરે. ૫.સં.૧૧૯, અભય. નં.૨૦૧૦. (૧૩) સં.૧૮૭૧, ૫.સં.૧૦૪૧૪, ગુ. નં.૬૬-૭. (૧૪) સં.૧૮૭૯, ૫.સં.૧૧૪–૧૩, ગુ. નં.૧૧-૯. (૧૫) ૫.સં.૭૨, મહર, પ.૬. (૧૬) ગ્રં ૨૯૦૦, ૫.સં.૧૬, જય, પ.૬૬. (૧૭) સં.૧૮૮૦ ભા.વ.૫ શની. ૫.સં.૭૩, જયપુર. (૧૮) ઇતિ શ્રી વિક્રમાદિત્ય ભૂપાલ પંચદંડ વૃષદ સંપૂર્ણ સર્વઢાલ ૭૫ સર્વ ગ્રંથાગ્રંથ ચોપાઈ દુહા ૩૧૬૮ ક છે. [ભ.8] (૧૯) ઇતિ શ્રી વિક્રમાદિત્ય ભૂપાલ ચરિત્રે પંચદંડચતુઃ પદ્યાં પછઃ ખંડ સમાપ્ત: સંવત ૧૭૯૩ વર્ષે ચૈત્ર વદિ ૨ તિથી સેમવારે રાજપુર મથે. ગુ.વિ.ભં. (૨૦) સં.૧૮૦૧ વષે માહ વદિ ૬ શનિ. ૫.સં.૯૪–૧૩, ભાં.ઈ. ૧૮૭૭-૭૮ નં.૪૬. (૨૧) યતિ વિવેકવિજય, ઘુમટાવાળો ઉપાશ્રય, ઉદયપુર ભં. (૨૨) માણેક.ભં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org