SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪૧] વધે તત્ત્વવિજયગણિ તત્ક્ષાત્ સકલગણિગણમુખ્ય ગણિશ્રી ૭ શ્રી લક્ષ્મીવિજયગણિચરણુકમલેભ્યો નમઃ ઇડર આંખા આંબલી ૨ એ દેશી. અઢારમી સદી ઋષભ જિંદું મયા કરી રે, દરિસન દાખા દેવ, અલજો છઇં મનમાં ઘણા રે, કરવા તાહરી સેવ. જિન્ગ્રેસર તુ સ્યું અધિક સસ્નેહ, આંચલી. * શ્રી જવિષય વાચક તા હૈ સીસ તત્ત્વવિજય ગુણ ગાય જિણેસર. અંત – શ્રી નવિજય કવિરાજ વિરાજ, શ્રી જસવિજય વાચક છાજ”, સેવક તત્ત્વવિજય ઇમ જ પર્ખ, નિતનિત નવલ દિવાજઇ રે. ૫ પ્રભુ વીર જિંદું મ” ગાયો. (૧) ઇતિશ્રી મહાવીર જિન ભાસ ૨૪ લિ, ગણિ પ્રેમવિજયેન લિપીચક્રે સ.૧૭૩૫ વર્ષે પાસ વદિ ૩ દિને શ્રી વિપુર સ્યાહપુરે. પ.સ.૮–૧૪, આ.ક.ભ. [મુપુગૃહસૂચી.] (૩૩૩૭) જ્ઞાનપ`ચમી સ્તુતિ આદિ – પોંચરૂપ કરી સુરપતિ પ્રભુતિ મેરૂશિખર લેઇ જાવÜજી, અંત – શ્રી જસવિનય પાઠક પદસેવક તત્ત્વવિજય જયકારીજી. ૪ [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૨૨૪-૨૮, ભા.૩ પૃ.૧૨૩૩] ૯૩૮. વધેા (પીપાડા શ્રાવક) (૩૩૩૮) કુમતિના રાસ [અથવા સઝાય] અથવા પ્રતિમાસ્થાપન ગીત [અથવા મહાવીર સ્ત.] ૩૯ કડી ૨.સ`.૧૭૨ ૪ શ્રા.શુ.૬ સેાજતમાં આફ્રિ – શ્રી શ્રુતદેવ તણું સુપસાયે, પ્રણમી સદગુરૂપાયા, શ્રી સિદ્ધાંત તણે અણુસારે, સીખ દે. સુખદાયા હૈ. કુમતિ! કાં પ્રતિમા ઉથાપે, - મુગધ લેાકને ભામે પાડી પિંડ ભરે છે. પાપે – આંકણી. અંત – સુવિહિત સામાચારી સ્કે ટલી, રતી વિના રડવડીઆ, કુમતિકદાગ્રહના થે રાતા, ધર્મ થકી તે પડીઆ રે, શેજિતમડણુ વીર નિસર, વીનતી કરૂ તુમ આગે, સુભ દૃષ્ટં સાહિમને સેવ્યાં, કુમતિકદાગ્રહ ભાગે રે. સંવત સતરે વરસ ચેાલીસે, શ્રાવણ સુદિ છ′ દિવસે, Jain Education International For Private & Personal Use Only ૩.૩૫ ૩૩૫ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy