________________
તરવવિજય
[૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ અભિનંદન શાંતિજિન પસાઈ રાસ રચ્યો રસાલજી, ચતુર તે ચ્યારે ખંડ મલીનઈ સુંદર ચેત્રીસ ઢાલજી; ચોમાસું રહી સ્યાણી સરઈ અતિહિ થઈ ઊજમાલજી, ભણતાં ગુણતાં સુણતાં સંપદ લહઈ મંગલમાલજી. ૯૮ પૂરવ ચરિત્ર તણે મેં મેલેં સંબંધ કર્યો વિસ્તારેજી, હાસ્ય મ કરો વિબુધજન વાંચી કર્યો મુઝ મતિ અનુસારેજી;
અધિકું ઓછું આણ્યું હોઈ તે કર તુમે માફળ, કર જોડીને કરું છું કવિને વિનતડી હું આ૫છે. તપગછગણગણાંગણ નભમણિ શ્રી વિજયદેવ સુરીંદાજી, તસ પટધર કુમતિમદભંજન રંજન સુરનર ઈંદાજી: શ્રી વિજયપ્રભ સૂરીશ્વર ઈશ્વર રીસ રહિત ગણધારજી, દરિસનથી નવનિધિ પામીજે નામેં લહિયે જયકાર. ૮૦૦ તપગચ્છ માંહિ મહિમાધારી કરતિ લિ વિસ્તારીખ, શ્રી નયવિજય વિબુધ વરરાજે મૂરતિ મોહનગારીજી; તસ સીસ વાચકવૃંદવિભૂષણ દૂષણરહિત તે સોહેજી, શ્રી જસવિજય ઉવઝાયશિરોમણિ ભવિયણનાં મન મહેછે. ૧ તસ પદપદ્મમધુકર સરીખે સેવકમાં શિરતાજજી આદર આણી કહી એ વાણું તરવવિજય કવિરાજજી; ગાહા દૂહા અષ્ટશત સંખ્યાઈ ઇકસઠિ ઉપર વિશેષજી, થિર રહયો એ રાસ તિહાં લગે જિહાં લગે મેરૂ ગિરીશ;
સાધુ તણા ગુણ રંગે ગાતાં પહચે મનહ જગજી. ૨ (૧) સવગાથા ૮૦૨, ૫.સં.૩૩–૧૮, લીંબં, (૨) રત્ન.ભં. (૩) પં. સ્થિર (સ્થવર) શ્રીપાલ શિ.પં. સ. ખેતાજી શિ, , નારાયણજી શિ. ઋષિ લાલજી લિ. સં.૧૭૭૩ ફા.વદિ ૧૧ ચંદ્ર લિ. મ.સં.૪૧૧, ખેડા ભં.૩. (૪) મહે. દ્ધિવિજય શિ, પં. ધર્મવિજય લિ. પંન્યાસ ગુણવિજય વાચનાર્થ સુરતિ બંદીર મથે સં.૧૭૮૧ વૈશુ.૧ શન. પ.સં.૧૯-૨૦, મુક્તિ. નં.૨૩૩૩. (૫) સર્વગાથા ૮૬૧, પ.સં.૨૫-૧૬, ખેડા ભં. દા.૭ નં.૫૬. (૬) ૫.સં.૨૮-૧૭, મે. સુરત પિ.૧૨૪. [જેહાપ્રોસ્ટ, લી હસૂચી. (૩૩૧૬) ચાવીશી અથવા ચતુર્વિશતિ જિન ભાસ [અથવા ગીત] આદિ- સકલપંડિતસભાભામિનીભાસ્થલતિલકાયમાન પંડિત શ્રી ૧૯ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org