________________
અઢારમી સદી
અંત -
[૩૩]
સાચે દેવ સપ્રેસરા, ડવી માંહિ' પ્રસદ્ધ, પરતા પૂરછેં પાસજી, તામે લડે નવનિધ. શાસનનાયક સમરી, સમરથ સાહસધીર, ત્રિશલાનંદન તું ધણી, વંદુ શ્રી જિન વીર. ગૌતમ ગણધર ચુનિલા, લબ્ધિવંત સીરલીહુ, અ'ગૂઠે' અમૃત વસે, સાધશિામણિ સિંહ. સુગુરૂ તણે સુપસાઉલે, રચું તે રાસ રસાલ, સુણતાં શાતા ઉપજે, વાંચે બુદ્ધિ વિશાલ. દેવ અરિહંત દાખિએ, ધ`હું ચાર પ્રકાર, દાન શીલ તપ ભાવના, સમાયિત્ત મઝાર. દાને દાલત પામી”, અને સુખ શ્રીકાર, ભાવે ભવિયણ સાથને, દૈયા સરસ આહાર. દાન તણા પરભાવથી અમરદત્ત મિત્રાણ', સુખ વિલસી સૌંસારનાં પામ્યા પરમાનંદ, અસરદત્ત મિત્રાણુંદતા સરસ એહ સંબ ંધ, શાંતિનાથ ચરિત્તથી કરસ્યું એહ પ્રબંધ આલસ મૂકી અગથી અધિક ધરી ઉલ્લાસ, સાંભલો સજ્જન સદા, એડ અપમ રાસ.
Jain Education International
તત્ત્વવિજય
For Private & Personal Use Only
७
८
ટ
૧૦
૧૧
૧૨
૧૩
ઢાલ ૩૪ રાગ ધન્યાસી.
દાન તણુઈ અધિકાર પલટુ અમરદત્ત મિત્રાનંદ ચરિત્તો, એકમનાં થઇ સુણતાં પ્રાણી જન્મ થાઈ પવિત્તોજી, શક્તિ સારૂ દાન દૈયા ભાવે લેયા નરભવ-લાહજી,
મત ખંડયા ભાવ દાન જ દેતાં ધરયા અધિક ઉમ્બંડુજી. ૯૫ દાન દીધું નિષ્ફલ. ન. હુઇ કાઇને, વલિ વિશેષે સુપાત્રાળુ, આદર આણી દાન જ દેયા જિમ લહે। તુમ્હે સુખ ગાત્રેજી. દીધાની દે કુલ ચઢે” જાણે! મચ્છર મ ધરયા ક્રાઇજી, બખીલ તણું નામ કોઇ ન લેવ` ચતુર વિયારા જોઇજી, વેદ નયણ ૨૪ ઋષિ વિધુ ૧૭ સખ્યાઈ એ સોંવત્સર સારજી, માસ વસંત પૂર્ણી તિથિ પંચમી ઉત્તમ સુરગુરૂવારજી. રેવતી નક્ષત્ર વિજયમુત્તે વિલ ચેથા વિયેગજી, નિલ ઉજજવલ પક્ષ અનેાપમ શુભ મલિયા સયાગજી.
૯
૧૪
૯૭
www.jainelibrary.org