SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તરવવિજય [૩૩૮] જૈન ગૂર્જર કવિએઃ ૪ વષે માગસર સુદ ૬ લ. હર્ષ વિજયગણિ. ૫.સં. ૮ર-૧૮, માં.ભં. (૧૮) પ.સં.૩૩, હા.ભં. નં.૬૧-૧૯. (૧૯) ગ્રંથાગ્રંથ ૧૮૬૦ સંવત ૧૮૧૮ માહા વદ ૨ નેં વાર ભમવાસરે શ્રી પાટણ મળે. ૫.સં.૧૯-૧૪, ક.મુ. (૨૦) લિખિતા ચ સં.૧૭૮૬ના વર્ષે ચૈતી સુદિ પ-ને દિને. મહેપાધ્યાય શ્રી ૫ શ્રી ભાવવિજયગણિ શિષ્યોપાધ્યાય શ્રી ૫ શ્રી ભાણવિજયગણિ શિપાધ્યાય શ્રી રત્નવિજયગણિ શિષ્ય પંડિત શ્રી રવિવિજયગણિ શિષ્ય મુનિ ખુશાલવિજય મુનિ જીતવિજય પઠનાર્થ, નડુલાઈ નગરે. ૫.સં.૧૬, સિનોર ભ. દા.નં.૭. (૨૧) ઈતી શ્રી વિક્રમસેન નરેશ્વર ચતુપદીકા સંપૂર્ણ. ૫. શ્રી નાંદસાગરજી શિષ્ય પં. શ્રી કનકસાગર શ્રી શિષ્ય પં. શ્રી ગેાતમસાગરજી શિષ્ય શ્રી કૃપાસાગરજી પં. રત્નસાગર લીખ્યત સં.૧૮૨૫ જેષ્ઠ સુ.૭ શનીવાસરે. ગ્રામ ગેધાવસ મધ્યે શ્રીરહુ કલ્યાણમસ્તુઃ ગુવિ.ભં. (૨૨) પ.સં.૪૮, પ્રકા.ભં. (૨૩) સંવત ૧૮૭૪ વર્ષે ભાદ્રવા સુદિ ૧૩ દિને. ઉદયપુર ભં. (૨૪) ગ્રંથાગ્રંથ ૧૮૬૦ સં.૧૮૧૮રા માહા વદ ૨ દને વાર ભોમવારે શ્રી પાટણ મધ પીકૃત. પ.સં.૧૯, છેલ્લું પાનું, મારી પાસે. [જેહા સ્ટા, મુરૂગ્રહસૂચી, લીંહચી, જૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૫૨, ૫૭૨).] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પ્રકર૧૭-૨૦.] ૯૩૭. વિજય (યશોવિજય ઉપાધ્યાયના શિષ્ય) (૩૩૩૫) અમરદત્ત મિત્રાનંદને રાસ ૪ ખંડ ૩૪ ઢાળ ૮૩૧ કડી ૨.સં.૧૭૨૪ વસંતપંચમી ગુરુ સ્થાણું શહેરમાં આદિ-- દૂહા. પહિલું પ્રણમું શારદા, વરદાતા વિખ્યાત, * - આણંદ ધરી આદર કરી, મયા કરે માત. તૂ તૂઠી કવિ કેડીને, સુમતિ દિઈ સુપવિત્ત, તુઝ સાંનિધિથી શારદા, કરસ્યું સરસ કવિત. મંદમતિને મતિ દેઈ, કર તું કે વિદ તાસ, બબડ બહેરા બાપડા, તસ દિઈ વચનવિલાસ. વિનય કરી વિધિ મ્યું નમું, આદીસર અરિહંત, શાંતિકરણ શ્રી શાંતિજી, ભગતઈ ભજુ ભગવંત. નિત વદે શ્રી નેમિ, રાણી રાજુલ કંત, બ્રહ્મચારી જગવલ્લહે, માટે એ મહત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy