________________
જિનસમુદ્રસૂરિ
[૪૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ શ્રી જિનપ્રતિમાનું દરસણ કરતાં, કમલરતન વિકસે છે. કુ.૩૭ સાહ વધે ને જાતેં પીપાડે, નગર સેજિતને વાસી, એ તવન તળે સદગુરૂને વયણે, થે છેડો કુમતિની પાસી રે. કુ.૩૮ એ અધિકાર મેં ઉછાઅધિકે, વચન કહ્યું કોઈ જૂઠે,
તેહ તણે મુઝ મિચ્છામિ દુક્કડ, મુઝને સદગુર તૂઠો રે. કુ.૩૯ ' (૧) લિ. મુનિ વિજેસાગરેણ. પસં.૨-૧૨, મજૈવિ. નં.૪૬૮. (૨) સં.૧૭૪૯ શ્રા.સુ.૩ વિકાનેર પં. અભયધર્મ લિ. શ્રા. હીરા પઠનાથ. પ.સં.૨, અભય. નં.ર૭૩૦. (નાહટાએ ઉતારી લીધેલ છે) [મુ, હસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨પ૬).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૩-૩૪.1 ૯૦૯ જિનસમુદ્રસૂરિ (ખ. વેગડશાખા જિનચંદ્રસૂરિશિ) (૩૩૩૯) શત્રુંજય ગિરિનાર મંડણ સ્ત. ગ.૫૯ ઢાલ ૩ ૨.સં.૧૭૨૪
શુચિ માસ સોમ આદિ- શ્રી સેjજ ગિરનાર બે, મંડણ દીનદયાલ
શ્રી આદીસર નેમિને, તવન સુણે સુરસાલ. અંત – શ્રી અદાસર નેમિને, ર તવન અધિક આણું રે સુરિજનનઈ આદરઈ, કઈ શ્રી જિનસમુદ્રસૂરિ દે રે. ૧૭
કલશ ઈમ સિદ્ધગિરિ-ગિરનારભૂષણ વિગતદૂષણ જિનવરે નામેય નામ સુધેય શ્રી શિવેય દુખ-આપદ હરો યુગ નયન ભેજન અમિત ૧૭૨૪ વછર માસ શુચિ રાશિ
દિયરે જિનચંદ્ર વેગડ સીસ શ્રી જિનસમુદ્રસૂરિ સુહેકરો. ૧૮
(૧) જુઓ “નાની કૃતિઓને અંતે. (૩૩૪૦) તવપ્રબંધ નામમાલા (ભાષાપદ્ય) ર.સં.૧૭૩૦ કા.શુ. ૫ ગુરુ અંત - સંવત સતરહ સે વરસ, વીતે ઉપર ત્રીસ
કાર્તિક સિત પંચમિ ગુર, ગ્રંથ રચ્યો સુજગીસ. શ્રી વેગડગચ્છમેં ભલે, સૂરિ સકલ ગુનખાન શ્રી જિનચંદ્ર સૂરિસ્વરૂ, સુવિહિત મતિ સુપ્રધાન. તાસ સીસ સવિનય ધરત, શ્રી જિનસમુદ્ર સરીસ કીને સભ સુખહેતાકે, જેરિ સુખદ સુકવીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org