________________
અઢારમી સદી
[૨૧]
વિનયવિજય ઉપા,
સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂર મનોરથ માય. અલિયવિધન સવિ ઉપશમે, જપતાં જિન ચોવીશ, નમતાં નિજગુરૂ પયકમલ, જગમાં વધે જગીશ. ગુરૂ ગૌતમ રાજગૃહી, આવ્યા પ્રભુ આદેશ, શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઈણિ પરિ દે ઉપદેશ. ઉપગારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભજે ભગવંત, આચારય ઊવઝાય તિમ, સાધુ સકલ ગુણવંત, દર્શન દુર્લભ જ્ઞાન ગુણ, ચારિત્ર તપ સુવિચાર, સિદ્ધચક્ર એ સેવતાં, પામીજે ભવપાર. ઈહભવ પરભવ એહથી, સુખસંપદ સુવિશાલ, રોગ શોગ રૌરવ ટલે, જિમ નરપતિ શ્રીપાલ. પૂછે શ્રેણિકરાય પ્રભુ, તે કુણ પુણ્યપવિત્ર,
ઇદ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રી પાલચરિત્ર. અત –
તે તરીયા રે ભાઈ તે તરીયા એ દેશી. તપગચ્છનંદન સુરતરૂ પ્રગટયા, હીરવિજય ગુરૂરાયાજી અકબરસાહ જસ ઉપદેઓં, પડહ અમારિ વજાયાછે. હેમસૂરિ જિનશાસન મુદ્રાઈ, હેમ સમાન કહાવાજી, જા હીરો જે પ્રભુ હતાં, શાસનસોલ ચઢાયાજી. તાસ પટ્ટ પૂર્વાચલ દિયે, દિનકરતુલ્ય પ્રતાપજી, ગંગાજલ નિર્મલ જસ કારતિ, સઘલે જગ માંહે વ્યાપિજી. ૩ સાહસભા માંહિ વાદે કરીને, જિનમત થિરતા થાપીજી, બહુ આદર જસ સાહે' દીધો, બીરૂદ સવાઈ આપી. ૪ શ્રી વિજયદેવસૂરી પટધારી, ઉદયા બહુ ગુણવંતાજી, જાસ નામ દસ દિશિ છે આવું, જે મહિમાઈ મહેતાજી. ૫ શ્રી વિજયપ્રભ તસ પાટધારી, સૂરિ પ્રતાપે છાજે, એહ રાસની રચના કિધી, સુંદર તેહને રાજે છે. સૂરી હરિગુરૂની બહુ કિરતિ, કીરિ વિજય ઉવઝાયાજી, સીસ તાસ શ્રી વિનયવિજય વર, વાચક સુગુણ સુહાયાજી. ૭ વિદ્યા વિનયવિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી,
ભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી. સંવત સત્તર અડત્રીસા વર્ષે, રહી રાંનેર ચેમાસુજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org