SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજય ઉપા. [૨૦] રાગ ધયાશ્રી – નયરી અયેાધ્યાથી સચર્ચા એ – એ દેશી. વંતિદાયક સુરતરૂ એ, વિહરમાન જિન વીશ, નમા વિ ભાવ શું ૐ. રિદ્ધિસિદ્ધ સવિ સંપન્ને એ, પૂગે મનહ જગીશ – નમા. જૈન ગૂર્જર કવિએ : ૪ * શાળદેવ પંડિત રચ્યા એ, એકવીશ ઠાણું જેહ, તે જોઇ અનુક્રમ કહ્યો એ, શ્રી જિનવરને એડ. ખીજે ગ્રંથૈ દેખીયે એ, નામક્રમપદફેર, તમે ૯ તે પણ સાચા જિન વિના એ, કુણુ દાખે શુદ્ધ શેર. નમા ૧૦ શ્રી કીર્તિ વિજય ઉવઝાયના એ, વિનય વદે કર જોડ. ન. શ્રી જિનના ગુણ ગાવતાં એ, લહિઈં મંગલ કોડ, તમેા ૧૧ (૧) પ.સ.૯-૧૧, આ.ક.ભ.. (૨) જુએ નીચેની કૃતિની પ્રત. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧, ૫૧૪).] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ, ૨. સઝાય ૫૬ સ્તવન સગ્રહ તથા અન્યત્ર.] (૨૦૫૮) [+] શાશ્વત જિન ભાસ અંત – કીરતિવિજય ઉવઝાય કેરા, લહીઈ પુણ્યપસાય, સાસતા જિન થુઈં ઈણિ પરિ, વિનયવિજય ઉવઝાય, મેરે, ૯ (૧) ૫. શ્રી સ*વિજયગણિ શિ. પ. પ્રેમાવિજયગણિના લિ, ગણુ વિજય વાચના. ૫.સં.૧૫-૧૧, આ.ક.ભ. (ઉપરની વીશીની સાથે) [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ,] (૨૦૫૯) + શ્રીપાલ રાસ ૪ ખંડ ૧૯૦૦ કડી ૨.સ.૧૭૩૮ રાંદેર ૭૫૦ ગાથા સુધી વિનયવિજયજીએ રાસ રાંદેરમાં રચ્યા, પછી તે સ.૧૭૩૮માં સ્વસ્થ થયા તે રાસ અપૂર્ણ રહ્યો એટલે તેમના પ્રીતિપાત્ર એવા યશોવિજયજી મહેાપાધ્યાયે ખાકીના ભાગ પૂરા કર્યાં. Jain Education International સિદ્ધચક્ર એટલે અત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ. આ નવપદના સેવનથી શ્રીપાલ રાજ્ કેટલીબધી મહત્તા પામ્યા એનું ચારિત્ર આમાં છે. આદિ દાહા. કલ્પવૈલિ કવિયણુ તણી, સરસતિ કરી સુપસાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy