SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી (પૃ.૨૮૨, ૪૧૧, ૫૧૧).] પ્રકાશિત : : ૧. સઝાય પદ સંગ્રહ. [૨. વિનયસૌરભ તથા અન્યત્ર.] (૨૦૫૪) [+] અધ્યાત્મગીતા ગાથાસંખ્યા ૨૪૨ શ્લાક ૩૩૦ [હેજેનાસૂચિ ભા.૧ (પૃ.૨૯૨] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ.] (૨૦૫૫) + વિનવિલાસ સુંદર ૩૭ પદાના સંગ્રહ. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૭૮).] પ્રકાશિત ઃ ઃ ૧. પ્રકા, ભી.મા. ૨. સઝાય પદ સ`ગ્રહ. [૩. વિનયસૌરભ તથા અન્યત્ર.] (૨૦૫૬) + ચાવીસી ૨૪ જિન પર ૨૪ સ્તવન. આદિ અંત - અંત - [૧૯] ખીલે લાલન એ દેશી. શત્રુંજા શિરશેહર દુખહર આદિજિણુંદ, સેાભાગી સુંદર મરૂદેવીને નંદન, સુખસુરતના કદ, રમે મનમદિર. વીરજિત સ્ત. ભાલીડા હંસ રે વિષય ન રાચીયે – એ દેશી. સિદ્ધાર્થના રે નદન વીનવું, વીનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચિયા, હવે મુજ દાન દેવડાવ Jain Education International * વિનવિજય ઉપા. વાચકશેખર કીત્તિવિજય ગુરૂ, પામી તાસ પસાય, ધમ તણે રસ જિન ચાવીસમા વિનયવિજય ગુણ ગાય. સિ. ૫ પ્રકાશિત ઃ ૧. ચેાવીશી વીશી સંગ્રહ. [૨. વિનયસૌરભ.] (૨૦૫૭) + વીશી [અથવા વીસ વિહરમાન જિન ભાસ] ૨૦ વિહરમાન જિન પર ૨૦ સ્ત. 1 આદિ – કેદારા – નયરી વિનીતા માંહી તુમ છે. રાયા રે – એ દેશી. પહેલા શ્રીમ ધરસ્વામી સ્વ. સીમ ધરસ્વામી સુણજો વિકૃતિ કીજે રે, સ્વામી વિનતિ કીજે, દરિસણુ દયા કરી અહ્નને દીજે રે, સ્વામી, · કલશ હવે મુજ પાર ઉતાર. સિ. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy