________________
વિનયવિજય ઉપા.
[૧૯]
જૈન ગૂજર કવિઓ: ૪
પ્રકાશિત ઃ ૧. પંચ પ્રતિક્રમણ સૂત્ર, જૈ.ગ્રે. મંડળ, પૃ.પર૫–૫૨૭.
:
[ર. વિનયસૌરભ. ૩. ઐતિહાસિક સજ્ઝાયમાલા ભા.૧. (૨૦૫૧) [+] ઇરિયાવહ [ઇર્યાથિકા] સજ્ઝાય ૨૫ કડી ર.સં.૧૭૩૦ અંત – તપાગચ્છનાયકતીલે રે, શ્રી વિજયપ્રભસૂરિરાય વિજયરત સૂરીસરી રે, આપે અદ્ભુત નુ .
૨૪. મિ. શ્રી કીર્ત્તિવિજય ઉવજઝાયના, સેવક કરે સજઝાય, સંવત સત્તર તે ત્રીસ રે, વિનયવિજય ઉવજઝાય રે, ૨૫ મિ. (૧) પં, ઉત્તમચંદ્રજી પર શિવયંદ્રજી મુનિ હરિશ્ચંદ્રેશુ લિ. વિ.વી. રાધનપુર. [લી હુસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૨૧).] [પ્રકાશિત ઃ ૧. વિનયસૌરભ.] (૨૦૧૨) + આંખિલ સ.
આફ્રિ– સમરી શ્રુતદેવી સારદા, સરસ વચન વર આપે સદા, આંખીલ તપતા મહિમા ધણૢા, વિજન ભાવ થકી તે સુા. ૧ અંત – આંબિલ તપ ઉત્કૃષ્ટ કહ્યો, વિધવિડારણ કારણ લહ્યો, વાચક ફીત્તિ વિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય, ૧૧ [લી હુસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. સઝાય પદ્મ સ્તવનસ`ગ્રહ. ર. વિનયસૌરભ,] (૨૦૫૩) + ભગવતીસૂત્ર સઝાય ર.સ’.૧૭૩૮ રાનેર ચેમાસુ` આદિ કપુર હાયે અતિ ઉજલેા રે – એ દેશી. વદિ પ્રેમ સ્યું રે, પૂછે ગૌતમસ્વામ
વીર જિનવર હિત કરી રે, અરથ કહે અભિરામ રે. ભવિક સુણજ્યે ભગવઈ અંગ, મન આણી ઉછંગ રે ભ. અંત – સ ંવત સતર અડત્રીસમે રે રહ્યા રાઠેર ચેામાસ, સંઘે સૂત્ર એ સાંભળ્યું રે, પામ્યા મન ઉલ્લાસ. વિધિ સધલી એ સાચવી રે, પૂજા ભક્તિ અપાર, અંગપુંજણા સાચવ્યા રે, શક્તિ તણા અનુસાર રે. (પાઠાંતર – પૂજન ભક્તિ પ્રભાવનાજી, તપ કિરિયા સુવિચાર વિધિ એમ સલે સાચવ્યા રે, સમય તડ઼ે અનુસાર રે.) કીત્તિવિજય ઉવઝાયના રે, સેવક કરે રે સઝાય, એણી પરે” ભગવતીસૂત્રના રે, વિનયવિજય ગુણ ગાય રે. ભ. ૧૯ (૧) મારી પાસે. (૨) આ.ક.ભ. [લીહુસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧
ભ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
૧
સ. ૧૭
www.jainelibrary.org